#NotAcceptable :
1st Gunjan Saxena : The Kargil Girl 'Deliberately Shows IAF In Bad light'
.
2nd AK Vs AK 'Inaccurate Donning Of IAF Uniform, Use of inappropriate language'
.
Now this, A Song from Coolie No. 1 defaming Military Uniform.
Is this Intentionally or What?
I don't think these insensitive people understand that in kind of stress these aspirants are. It's high time to make action plan and set an example that this govt isn't insensitive unless it's too late.
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી#TakeAction
સાહેબ શ્રી, અમે ઇચ્છીયે છીએ કે અમારો મુદ્દો ચર્ચો.767 હાઇકોર્ટ આસિસ્ટન્ટ ની પોસ્ટ હતી તેમાં ખાલી 525ને પસંદ કરાયા..જયારે 813 યે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યુ હતું. અને ઓછા માર્ક્સ વાળાને પસંદ કરાયા.242 ઉમેદવાર સાથે અન્યાય.52 વાળો પાસ અને 60 વાળો વેઇટિંગમાં પણ નહિ @VtvGujarati
242 હાઇકોર્ટ આસિસ્ટન્ટ ની હાલત તો રેસ માં જીતેલા એ દોડવીરો જેવી છે... જેમના જીત્યા પછી જાહેરાત થાય છે કે દોડ ધીમે દોડવાની હતી... મતલબ કે માર્ક્સ ઓછા લાવવાના હતાં..🙄🙄 🤔🤔 વાહ ગુજરાત સરકાર #ResumeGujRecruits
હાઈકોર્ટ દ્વારા જુનિયર આસિસ્ટન્ટની 767 જગ્યા માટે અમે 2 વર્ષ અને 3 પરીક્ષા પાસ કરીને મેરીટ માં આવવા છતાં ઓર્ડર મળેલ નથી. 767 ની બહાર પાડેલી જગ્યા સામે માત્ર 525 ઉમેદવારને જ ઓર્ડર આપેલા છે.અમે બાકી બચેલા 242 ઉમેદવારો મેરિટોરિયસ હોઈ જાહેર કરેલી જગ્યા પૂરી ભરીને ઓર્ડર અપાવવા વિનંતી
@rsprasad
Respected Sir,Recently Gujarat High-Court Conducted The Recruitment process of 767 JUNIOR ASSISTANT post, But they don't filled All the vacancies notified. Only 525 Candidates got their orders And other Qualified 242 don't get the same, Even we're All Maritorius.
સરકાર.. ક્યાં સુધી અવગણશો આ અવાજોને.? કોઈક Ph.D ક���ેલા આજે બેરોજગાર લખે છે,તો કોઈક પરીક્ષાઓ પાસ કર્યા પછી બેરોજગાર છે,કોઈક મહેનત કરીને મરે છે પણ પરીક્ષા નથી લેવાતી,તો કોઈક નીતિઓની આંટીઘૂંટીમાં અટવાઈ ગયુ છે,સમય છે,પારખી લો આ ભડકતી આગને,એ વિનાશક બની જાય એ પહેલાં.
#ResumeGujRecruits
શિક્ષિત યુવાન વર્ષો સુધી સરકારી પરીક્ષાની મહેનત કરે, નાણાં, સમયશક્તિ ખર્ચે છે અને પરિણામમાં ક્યાં સુધી બેરોજગાર રહેવું?
રાજ્ય સરકાર ગુજરાતનાં યુવાનોને ન્યાય આપે.
#ResumeGujRecruits