#4600GPwithCadre
Despite approved by @President_PCI#gazette notification
Pharmacist Recruitment, Promotion and Service Regulations, 2025 10-82/2025-PCI
No file work initiated
in Govt of India ,Delhi govt
@JPNadda honorable Cabinet minister sir kindly order for Implementation🙏
સેવા અને સ્મૃતિનો અનોખો સમન્વય!
હિંમતનગરના ચાંદરણી PHC ખાતે ફાર્માસિસ્ટ દ્વારા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું. સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતી આ સરાહનીય પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે.
આવી નાની પહેલ જ ભારતને 'ટીબી મુક્ત' બનાવવા તરફ દોરી જશે.
#EndTB
@Hiten56152437@sanghaviharsh @MLAJagdish @sanghaviharsh
@MLAJagdish આદરણીય સાહેબ શ્રી
પંચાયત ફાર્માસિસ્ટ કોરોના કાળ દરમિયાન 130 દિવસો રજાના સમય દરમિયાન કામ કરેલ છે જેનો પગાર અને સહાયક ભથ્થું (આરોગ્ય ની અન્ય કેડર ને આપેલ છે )અંગે નો હકારત્મક નિર્ણય સરકાર શ્રી દ્વારા લેવામાં આવે એ બાબતે ભલામણ કરવા વિનંતી છે 🙏
#2.5વર્ષ
@sanghaviharsh

Met with Prof. Jose Manuel Barroso, Chair of the Gavi Board, reaffirming India's unwavering commitment to global immunization efforts. India's leadership in global health security, backed by innovative platforms like eVIN and U-WIN, has transformed vaccine distribution and tracking. India’s world-class vaccine manufacturing and digital health expertise are recognized as key assets for Gavi-supported countries.
Together, we discussed future collaboration to strengthen global health systems, ensuring equitable access to life-saving vaccines and advancing the vision of Health For All.

25 સપ્ટેમ્બર
વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે
અમરેલી જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
PHCના ફાર્માસિસ્ટ મિત્રો દ્વારા દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ રીયલ ટાઈમ-રીયલ પર્સન અને રીયલ મેડિસિન મળી રહે તે માટે સંકલ્પ કરવામાં આવ્યો.@InfoGujarat