@sanghaviharsh@GujaratPolice
આ વ્યક્તિ ને પકડવાની તકલીફ લેશો 2 દિવસ માં એકજ જગ્યા પરથી 2 મહિલા ઓના પર્સ ની ખેંચી ને લઇ ગયેલ છે એડ્રેસ - યમુના પાર્ક સોસાયટી, ડભોલી, સુરત - 395004.
સિંગણપોર પોલીસ ચોકી માં ફરિયાદ લખાવી છે.
@CP_SuratCity આ લોકો ને રોકવામાં આવે
@GujaratPolice@CP_SuratCity દિન દહાડે આવું કૃત્ય ના ચલાવી લેવામાં આવે બે દિવસ માં બે વાર બનાવ બન્યા છે
સિંગણપોર પોલીસ સ્ટેશન માં અરજી આપેલ છે બીજી કોઈ માહિતી જોઈતી હોઈ તો જણાવજો
મારી માનું ધાવણ લાજે જો હું ભાજપમાં જાવ તો... @HardikPatel_
સૂરજ ચંદ્રની સાક્ષીએ કહું છું કે હું ક્યારેય ભાજપમાં નહીં જોડાવ.... @AlpeshThakor_
સૂરજ દાદા આથમણે ઊગશે ત્યારે ભાજપનો ખેસ પહેરીશ.... @RajubhaiKarpad1
જો ભાજપ ને મત આપવા નો થશે તો હું મારી આંગળી કાપી નાખીશ... @kunvarjibavalia
હજી કોઈ બાકી રહી જતું હોય તો એડ કરી શકો છો... 😂