આજ સુધીમાં અમે તો બહુ સર્વે કર્યા છે પરંતુ એક સર્વે તમે પણ કરી લો જેમાં સરકારશ્રી ના તમામ વિભાગોની અલગ અલગ વર્ગ -૩ ની કેડરોમાં પો��્ટીંગ થયા પછી સૌથી વધારે રાજીનામા આપવામાં આ ૨(બે) કેડર અવલ નંબરે છે
૧- #सचिवजीहड़तालपेहै
૨- #પોલીસ
(૧/૪)
જે ઉદ્દેશ્ય થી મહેસૂલી તલાટી ની ભરતી કરવામાં આવેલ એ જ પરિપૂર્ણ ન થતાં.. બન્ને કેડર નું કામ પંચાયત તલાટી પાસે કરાવી પગાર ધોરણ માં દેખીતો અન્યાય થવાને કારણે સમયાંતરે હડતાળ કરવી પડતી હોય છે. આ બાબતે જલ્દી ઉકેલ આવે તેવી માંગણી છે. @devanshijoshi71@Krishna760046@RonakABPAsmita 1/2
24×7 હંમેશા ખડે પગે ઊભા રહેનાર, દરેક યોજનાઓને લોકો સુધી પહોંચાડનાર, સરકારી મેળાવડા માં બસ કંડકટર બની,ભીડ ભેગી કરી સફળ બનાવનાર; ડિઝાસ્ટર માં પોતાની કે પોતાના પરિવારની ચિંતા કરવાને બદલે ગ્રામજનો ને સલામત સ્થળે પહોંચાડનાર એ તલાટી આજે હડતાળ પર છે..પરંતુ કેમ #सचिवजीहड़तालपेहै@GRTMM1
જે ઉદ્દેશ્ય થી મહેસૂલી તલાટી ની ભરતી કરવામાં આવેલ એ જ પરિપૂર્ણ ન થતાં.. બન્ને ક��ડર નું કામ પંચાયત તલાટી પાસે કરાવી પગાર ધોરણ માં દેખીતો અન્યાય થવાને કારણે સમયાંતરે હડતાળ કરવી પડતી હોય છે. આ બાબતે જલ્દી ઉકેલ આવે તેવી માંગણી છે. @devanshijoshi71 @Krishna760046 @RonakABPAsmita 1/2
એક મા ના બે પુત્રો,વારસાઈથી એક ને ૧૦ વીઘા અને બીજા ને ૨ વીઘા મળે? ના.
તો એક મા(સરકાર)ના બે પુત્રો રેવન્યુ તલાટી(મહેસુલ)અને તલાટી કમ મંત્રી(પંચાયત),એક ને ઉ.પ.ધો.૪૪૦૦ અને એક ને ૨,૮૦૦/- ગ્રેડ પે, શુ ન્યાયપૂર્ણ છે
#4400gradepaytcm@GRTMM1@Bhupendrapbjp@CMOGuj
@brijeshmeja1
#सचिवजीहड़तालपेहै
હાલ જે અમારી લડત છે એ આ અસમાનતા દુર કરવા માટેની છે. ગ્રામ્ય કક્ષાએ જે કામગીરી એટલે તલાટી કમમંત્રી કરે છે એ જ તમામ કામગીરી માટે તાલુકા/જિલ્લા કક્ષાએ અલગ- અલગ પોસ્ટ અલગ-અલગ ટેબલ છે.આટલા ભારણ અને જવાબદારી વચ્ચે પગાર ધોરણની ��િસંગતતાનો જ અમને અસંતોષ છે. @GRTMM1