કર્મચારી સરકાર નો સેવક છે તો નિવૃત્તિ સમયે હર વ્યક્તિને પેન્શન આપવાનો અધિકાર અનુચ્છેદ 31 (1) માં આપેલો છે પેન્શન કોઈ દાન નથી પરંતુ જીવન નો આધારસ્તંભ છે.
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને તેમના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ 🎂પ્રભુ શ્રી રામ આપનું આરોગ્ય સારું રાખે તથા જીવનમાં ઉત્તરોત્તર પ્રગતી કરો એવી શુભકામનાઓ 🎂🎂🎂💐@narendramodi
સુરત મહાનગરપાલિકાએ #SwachhVayuSurvekshan2024 માં દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે.
*Surat is ranked as first winner in Vayu survekshan 2024* ….
ખુબ ખુબ અભિનંદન સુરત 💐
*मिल के खेलो तो जीत पक्की है. सब ने मिल कर जिताया.*
*कोहली ने बैट से, सूर्य कुमार यादव ने कैच से.*
*जसप्रीत बूमराह ने गेंद से, हार्दिक पंड्या ने आख़िरी दांव से.*
*रोहित शर्मा ने कप्तानी से, राहुल द्रविड़ ने कोचिंग से.*
*जीत मिलती है team work से.*
🇮🇳 Team INDIA🇮🇳#BCCI#India