શબ્દ અને વિચાર એ જીવન માં સબંધ વચ્ચે અંતર વધારી નાખે છે,
કારણકે કયારેક આપણે સમજાવી નથી શકતા અને કયારેક સમજી નથી શકતા.
Jay Shree Krishna 🙏🚩
Good Morning 🌅🦚
ખબર નથી પડતી સરકાર શું કરવા માંગે છે, એક બાજુ આ દર રવિવારે આ ફિક્સ પે વાળા આંદોલન ચલાવે છે ને બીજી તરફ સરકાર ગઈઢા ઓ ને પાછા બોલાવે છે😢 #Remove_Fixpay_in_gujarat