"સેવા સુરક્ષા અને શાંતિ" નો સંદેશો લઈ ને પ્રજાની સહાયતા માટે સદાય હાજર રહેનાર પોલીસ માનવ સેવા માં તો અવ્વલ છે જ પરંતુ પ્રાણીઓના પણ જીવ બચાવી તેમને નવજીવન આપે છે તેનું એક અદભુત ઉદાહરણ આપતા પોલીસે નદીમાં ડૂબતા કૂતરાને બચાવીને તેમની સેવાકીય પ્રવૃત્તિ છતી કરી છે
#AhmedabadPolice
આજે કંસની ઓલાદો એવી ભ્રષ્ટ ભાજપે ગોપાલ ભાઈની ધરપકડ કરી તમામ સીમાઓ પાર કરી દીધી છે.
બસ હવે ભ્રષ્ટ ભાજપના અધર્મનો અંત નિશ્ચિત છે...
#पाटीदार_विरोधी_बीजेपी
વરસાદ હોવા છતાં આમ આદમી પાર્ટીની સભામાં ઉપસ્થિત રહી સામન્ય જનતા એ 'આપ' પર પોતાનો વિશ્વાસ દર્શાવ્યો. સભામંડપ પણ નાનો પડયો!
આ સ્વયંભૂ ઉમટેલું માનવ મહેરામણ ઘણું બધું કહી જાય છે.
પરિવર્તન શકય છે, પરીવર્તન નિશ્રિત છે,
#GujaratWithKejriwal@ArvindKejriwal@AAPGujarat
गुजरात के लोग बहुत उत्साहित है। इसबात की खुशी है कि अरविंद केजरीवाल एक उम्मीद ओर भरोसा बनकर गुजरात आये है।
लोगो का रॉड पर ऐसे जूमना यह दिखाता है कि जनता बदलाव परिवर्तन के लिए कितनी उत्सुक है।
गुजरात मे इसबार क्रांति होगी।
.@AamAadmiParty ના રાષ્ટ્રીય સંયોજક @ArvindKejriwal એ ગુજરાતનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું
ડિસે���ેબર માં સરકાર બન્યા બાદ ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા એપ્રિલમાં પરિણામ અને પોસ્ટીં��
મે મહિનામાં ટેટટાટ ની પરીક્ષા જુલાઈમાં પરિણામ અને પોસ્ટીંગ
@AAPGujarat
@YAJadeja ક્યારેક વનવિભાગ ના પાયાના કર્મચારી વનરક્ષક અને વનપાલની વેદનાઓને પણ આપની કલમે કંડારો તો આપનો ખુબ ખુબ આભાર રહશે... તા.6/9/2022 થી હડતાલ ઉપર છે...ગુજરાતની પ્રકૃતિને નુકશાન થાય રહ્યું છે...ગુજરાતની ધરોહર એશિયાટિક સિંહોને પણ નુકશાન થઇ રહ્યું છે...તોય સરકાર ના પેટનું પાણી નથી હલતું...
પહેલા ક્યારેય આવો નજારો જોયો ગાંધીનગર માં??
આ 27 વર્ષના ખરાબ વહીવટ નું પરિણામ છે... #ફોરેસ્ટ_ગાર્ડ નો મુદ્દો ચગવાનો જ હતો કારણ કે તે લોકોને આજ સુધી રજા અથવા રજા પગાર એ બંને માંથી કંઈ આપવામાં નથી આવ્યું …
#LRD માં 33/67 વાળા મિત્રો માટે પણ આ છેલ્લો અને અમુલ્ય મોકો છે…
गुजरात की सुबह ही एक नए आंदोलन से हो रही है..!
भाजपा सरकार के पास चित्ते के मार्केटिंग के लिए पैसे है.. पर वही वन्यप्राणियों का संरक्षण करने वाले फोरेस्ट विभाग कर्मचारीयो के लिए ग्रेड-पे के पैसे नहीं है..!
अब इनको भी न्याय @ArvindKejriwal जी ही देंगे..!
#ખાખી સામે #ખાખી નું ટકરાવું અશોભનીય છે.
પોતાની માંગણી રાખી રહેલા કર્મચારીઓ સિસ્તબધ પોતાની વાત રાખી રહિયા છે તો મહેરબાની કરીને ઘર્ષણ કરવાના સ્થાને સપોર્ટ કરવામાં આવે.
યોગ્ય માંગણી ને યોગ્ય સ્થાન સુધી પોહચાડવામાં બ્રિજ રૂપ કાર્ય થાય તો #હકદાર ને એમનો હક મેળવવા મદદરૂપ થઈએ.
#આંદોલન_રંગ : જંગલોના રખોપા કરનારા વનપાલો અને વનરક્ષકોને ગાંધીનગર નહિ પણ અહીનો 'રસિયો રૂપાળો' ગમી ગયો છે અને હવે એમને ઘેર જાવુ ગમતુ નથી !
આવો માહોલ છેલ્લે GADના તા.૧-૮-૧૮ના વિવાદાસ્પદ ઠરાવ સામે ચાલેલા સૌથી લાંબા આંદોલનમા હતો.
@hdraval93@RoxyChhara@devalp@nikunjjani9