રન ફોર વોટ મેરેથોનઃ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે તા.24 February રોજ મેરેથોનનું આયોજન. પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓ��ે જાગૃત કરવા માટે "બલૂન આવે છે" કેમ્પેઈન ચાલાવવામાં આવશે. મહિલાઓને મતદાન કરવા માટે પ્રેરીત કરવા અર્થે "મારી માતા, દેશની ભાગ્યવિધાતા" કેમ્પેઈન.
@CEOGujarat @DEOPatan
આજે જ, મતદારયાદીમાં તમારું નામ ચકાસો, અને નામ નોંધણી ના ���રાવી હોય તો આજે જ કરાવો..
Be VOTE ready..!
Go to https://t.co/cDmrvA1kTR or scan the QR code to search name in voter list.
#SSR2024 #RegisterToVote #AVSAR2024 #ECI #ECISVEEP #Gujarat
अब मतदाता कर सकते हैं, अपने वोटर कार्ड को आधार से लिंक।
भरें फॉर्म 06-बी। लॉगिन करें https://t.co/Y7f9in4Z62 पर अथवा डाउनलोड करें 'वोटर हेल्पलाइन ऐप'।
#YoungVoters#ECI#ElectionCommissionOfIndia