@AshwiniVaishnaw@drmadiwr@drmbct What is the reason behind not operating 12932 MMCT DOUBLE DECKER on Sundays? If it is operational on Sunday many families can get benefit while returning to their home or work town between Ahmedabad and Mumbai.
સ્વચ્છતા તરફ એક કદમ આગળ વધારીને નવસારી મહાનગરપાલિકા આપને નમ્ર અપીલ કરે છે કે જ્યાં ત્યાં કચરો ફેંકવાનું બંધ કરીએ અને ડોર-ટુ-ડોર કલેક્શન વાહનને જ કચરો આપીએ.
☎️ Important Emergency Numbers (24x7):
**Navsari District Disaster Control Room: 02637-233002*
*NMC Fire Control:* 02637-259001
All-in-One Emergency (Police/Fire/Medical): 112
સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાયુક્ત નવસારી.
#NavsariNMC#Monsoon2026
NMC કમિશનર શ્રી જયેશ ઉપાધ્યાય સાહેબએ સ્વ ગણતરી ૨૦૨૭ની માહિતી નોંધાવવા નાગરિકોને જાહેર અપીલ કર્યા , વસ્તી ગણતરી કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના નાગરિકોને નિર્ધારિત સ્વ-ગણતરી પોર્ટલ https://t.co/vZC43pWnLE પર પોતાની માહિતી સ્વયં નોંધણી કરાવવા જાહેર અપીલ @dcogujarat#Navsari
નમસ્કાર, નવસારી જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે મેં ચાર્જ લીધો છે. જનસંપર્ક દિવસ(સોમવાર, ગુરુવાર)માં આપ કચેરી ખાતે મને રૂબરૂ મળી શકશો અને મારી જોડે X (Twitter), ઈ-મેઇલ ([email protected]) પર પણ સંપર્ક કરી શકો છો.
- મનીષ ગુરવાની, IAS
@CMOGuj@DdoNavsari
ભારત સરકાર દ્વારા હાથ ધરનારી જનગણના-2027 અંતર્ગત તા.17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન સ્વ-ગણના (Self-Enumeration) સ્વ-ગણતરી પોર્ટલ https://t.co/xeKBDwDhUz પર પોતાની માહિતી ઘરે બેઠા ઓનલાઈન માધ્યમથી પોતાની તથા પરિવારની માહિતી નોંધાવી શકાશે.
@CMOGuj@DdoNavsari@InfoNavsariGoG
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટે ₹44.65 કરોડ ના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં કાછીયાવાડી માઈનોર બ્રિજ, નવા રસ્તાઓ અને અદ્યતન ઈમરજન્સી વાહનોનો સમાવેશ થાય છે.
આજ રોજ, નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા શહેરના વિવિધ વિકાસકાર્યોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વેરાવળ , છાપરા રોડ, લુંસીકુઈ મૈદાન, ગાંધી સ્મૃતિ અંડર બ્રિજ, NH ૪૮ ગ્રીડ અંડર બ્રિજ અને શહેરના અન્ય વિસ્તારોમાં સઘન ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હતી.
આજરોજ NMC ટાઉન હોલ ખાતે માસિક સંકલન બેઠક યોજવામાં આવી. જેમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે માન. ધારાસભ્યશ્રીએ નવસારી શહેર વિસ્તારમાં પીવાના પાણી અંગેનો પ્રશ્ન , રોડ રસ્તા, ડ્રેનેજ, તળાવ તેમજ વિવિધ વિકાસના કર્યો અંગે ચર્ચા કરી હતી.
@CMOGuj@GujUrban@InfoGujarat@InfoNavsariGoG
નવસારી મહાનગરપાલિકા દ્વારા ઇ-ટેન્ડર સૂચના જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા અને પાત્ર ઈજદારો પાસેથી નિર્ધારિત સમયમર્યાદામાં રાજ્ય સરકારની ઇ-ટેન્ડર વેબસાઇટ મારફતે ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવે છે. વધુ વિગતો માટે અધિકૃત વેબસાઇટ જુઓ.
નવસારીના સર્વાંગી વિકાસ માટે 'ઈઝ ઓફ લિવિંગ'નો નવો અધ્યાય
નવસારી મનપા દ્વારા ₹112 કરોડના ખર્ચે પાણી અને ડ્રેનેજ પ્રોજેક્ટ્સનું આયોજન.
#UrbanDevelopment#EaseOfLiving
A decade of Startup India has transformed the credit landscape for new businesses. With over 330 loans guaranteed, the barriers to debt financing are finally falling.
#10YearsOfStartupIndia
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં સફાઈ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે. માર્ગો, જાહેર સ્થળો અને બજાર વિસ્તારોમાં નિયમિત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
#SafaiSarthi#CleanNavsari#SwachhCity