#I_Support_Yuvrajsinh
એકલા યુવરાજસિંહ 156 +3 ની ભાજપ સરકારને એકલા હાથે નચાવે છે..સિંહને પાંજરામાં પુરવાના કાવતરા સરકાર પોલીસને હાથો બનાવી કરી રહી છે...સરકાર એ ભૂલી ગઈ છે કે એક ભગતસિંહને પકડી લેશો એ ભગતસિંહે બહાર લાખો સુખદેવ અને રાજગુરુ તૈયાર કરી દીધા છે
@YAJadeja@abpasmitatv
#i_support_yuvrajshinh
જ્યારે પેપર ફૂટે ત્યારે યુવરાજ સિંહ યાદ આવતા ને?
તો આજે તમારા ભાઈ ને જરૂર છે તો મદદે નહિ આવો?
જાગો વિદ્યાર્થીઓ, સત્ય માટે લડતા શીખો.
સત્ય પરેશાન હો સકતા હે,
પરાજિત નહિ.
હું યુવરાજ સિંહ સાથે છું.
@YAJadeja@Jamawat3
#I_support_yuvrajsinh_jadeja
જય માતાજી🙏 જય હિન્દ🙏🏻🚩 મારા માટે તો યુવરાજ સિંહ કાલે પણ ભગત સિંહ હતો અને આજે પણ ભગત સિંહ જ રહેશે. 🙏 આટલા કૌભાંડ ઉજાગર કરવા વાળો વિધાર્થી નેતા ભૂતકાળ માં મે નથી જોયો અને ગેરંટી થી કવ છું ભવિષ્ય માં પણ નઈ મળે🙏
एक युवा से भिड़ने का नतीजा था असेंबली में पर्चे फेके थे उनका नाम था भगत सिंह
और एक यह युवा है जो पुरे प्रदेश में पर्चे फेक तुम्हारी तानाशाही का जवाब दे तुम्हे कुर्सी से फेकेगा उसका नाम युवराज सिंह
डर और किसे दिखा रहे तुम ये भी याद करना इतिहास पुराना
#I_support_yuvrajsinh_jadeja