#ગાંધીનગરમાં 17તારીખ સુધી તમારે જેની પાસે માંગણી કરવાની છે ત્યાં સચ��વાલય કે બીજે ક્યાંય મંડળમાં તમે 4થી વધુ ભેગા નહી થઈ શકો અને તમે ધરણા પણ નહી કરી શકો
અટકેલા મુદ્દાનું નિરાકરણ લાવવાને બદલે પ્રશ્નો થી ભાગી રહી છે,આ વિચારવા જેવું છે વોટ આપ્યા પછી આમને નિરાકરણ લાવવામાં કોઈ રસ નથી
મહેનત કરીને પરીક્ષા પાસ કરી પણ આ તો સરકારે અમારા શોષણ ની વાત કરી ... મારી સાથે બેઠેલા ને ૪૪૦૦ અને મને ૨૪૦૦ ???લાયકાત , પરીક્ષા ભરતી, કામગીરી પણ એક જ હતી તો પછી ખોટ ક્યાં પડી??? આપો સમાન કામ તો પછી આપો સમાન વેતન ..
#binsachivalayclerk
ગ્રેડ પે સુધારો ૨૪૦૦-૪૪૦૦-૪૬૦૦
માનવતા ને પેલે પાર... એ ગુજરાત સરકાર... કર્મચારી બધા સરખા જ હોય... ને લાભ ફક્ત મંડળ ના આધારે ના હોય... આ ત�� ટોળાસાહી જેવું થયું જેનું ટોળુ મોટું એને બધા લાભ બાકી બધા જોતા રહે આભ
એક જ જોઈએ *2400 *4400 *4600
#binsachivalayclerk
@CMOGuj @PMOIndia @ArvindKejriwa#બિનસચિવાલયક્લાર્ક
એક રે ભરતી ના બે-બે કારકુન
લખ્યા એના જુદા જુદા લેખ
એક રે બન્યો રે નાયબ સચિવ
બીજો બિચારો મજદૂર કારકુન જ કહેવાય
સચિવાલય/રેવન્યુ કર્મચારીની જેમ સમાન કામ સમાન વેતન આપો
જુનિયર કારકુન 2400
મુખ્ય કારકૂન 4400
વહીવટી અધિકારી 4600
#binsachivalayclerk@ArvindKejriwal@CMOGuj