100 साल बाद आई इतनी भीषण महामारी कदम-कदम पर दुनिया की परीक्षा ले रही है। हमारे सामने एक अदृश्य दुश्मन है। हम अपने बहुत से करीबियों को खो चुके हैं।
बीते कुछ समय से जो कष्ट देशवासियो ने सहा है,अनेको लोग जिस दर्द से गुजरे है, तकलीफ से गुजरे है वो मैं भी उतना ही महसूस कर रहा हूं: PM
After more than 15 days of #iite student's strike, we got these solutions !
१५ दिनों के लंबे अरसे बाद मिले है ये जवाब❗
ये १५ दिन students के लिए १५ साल के वनवास की तरह गुजरे है, पर Higher Authorities को 🔔 फर्क नहीं पड़ता❕
પહેલા કોરોનાનું બહાનું કાઢી, પોલીસની મદદથી આંદોલન કરતા તાલીમાર્થીઓને બહાર કાઢી, sensitizationના નામે કોલેજ કેમ્પસ ખાલી કરાયું, પછી ઓફલાઇન મોડને બદલે હોસ્ટેલમાં રહી ઓનલાઇન શિક્ષણ અપાવ્યું❗તેમને અસમંજસમાં મૂકવા ૨૨ થી ઓફલાઇન હાજર રહેવા ફરજ પડાઇ, આ રીતે વિદ્યાર્થીઓ સાથે રમત રમાઈ !
વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા આંદોલન માં એક મુદ્દો આ પણ છે - વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી વચ્ચે એક કમિટી બનાવવામાં આવે, વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવામાં આવે, નિયમો અને આદેશો થોપવાને બદલે એક વખત વિદ્યાર્થી હિત અને મત તથા મંતવ્ય ચકાસવામાં આવે ! #iitemahaandolan#iiteagainststudents
IITEના સત્તાધારીઓની તાનાશાહી હવે બેકાબૂ, લગભગ ૧૦ દિવસમાં ૩ વખત પોતાની મરજી પ્રમાણે, મન ફાવે તેમ, વિદ્યાર્થીઓના હિત અહિત ની ચર્ચા કર્યા વિના, સલાહ સૂચનો લીધા વિના, ખરા ખોટાનો વિચાર કર્યા વિના, અડધી રાતે, ગમે ત્યારે, પોતાને ઠીક લાગે તેવા આદેશ અપાય છે ! #iitestrike#iitemahaandolan
IITEના કુલપતિની સરેઆમ દાદાગીરી - વિદ્યાર્થીઓના આંદોલનને દાબી દેવા UG 2,4 અને 6 ના તાલીમાર્થીઓને ઓનલાઇન શિક્ષણનો આપ્યો આદેશ - વળી PG તથા UG 8ના વિદ્યાર્થીઓ જે આંદોલનમાં વધુ સક્રિય ન હતા, તેઓને ઓફલાઇન માધ્યમથી બોલાવવાનું કારણ કુલપતિ પાસે નથી, શું કોરોના UG 8 અને PG માટે જીવલેણ નથી?
IITE ગાંધીનગર ના તાલીમાર્થીઓ ના ધરણા ચાલું - સતત ૮ દિવસ આંદોલન કરવા છતા પણ ફી વધારાના પ્રશ્નોનો ટીચર યુનિવર્સિટીના સત્તાધીશો પાસે સંતોષ કારક જવાબ નહિ - છેવટે વણઉકલ્યા સવાલોના ઉત્તર માટે તાલીમાર્થીઓએ પ્રધાનમંત્રી ના દરવાજા ખખડાવ્યા @narendramodi#iitestrike