જ્યારે તમે એજ્યુકશન પણ બને મોડ માં ચાલુ રાખ્યું છે તોહ એક્ઝામ પણ બને મોડ માં લ્યો.ગુજરાત માં વિદ્યાર્થીઓ ને પડતી મુશ્કેલી અને આવા જવા માટે એક શેર થી બીજે શેર જાઉં પડતું હોય છે તોહ એક્ઝામ બને મોડ માં લેવા વિનતિ. @panchal_MN_ #GtuOnlineExam@navin_sheth@jitu_vaghani
Gtu દ્વાર online, offline બને મેથડ થી પરીક્ષા લેવા કહેવામાં આવ્યું હોવા છતા gtu દ્વારા માત્ર Offline એક્ઝામ નુ આયોજન કરવામાં આવ્યું છે તો ugc ને વિનતી છે GTU વિરુદ્ધ કડક પગલાં લે gtu કેમ વિદ્યાર્થીઓ ને ૨ વિકલ્પ આપવા માગતી નથી
@ugc_india@PMOIndia@abpasmitatv@mansukhmandviya
@navin_sheth@GTUoffice
Respected Sir..
હજુ પણ ઘણી બધી કૉલેજ માં 4th Semester નું સ્ટડી ચાલુ છે.. તો જો વિદ્યાર્થી કૉલેજ માં 4th Semester માટે જશે તો 3rd Semester વાચસે કયારે ? તો વહેલી તકે આ માટે નો Circular GTU ની વેબસાઇટ માં મૂકવા માટે વિનંતી છે.. આભાર..