#CCE_result_according_GPSC
CBRT પદ્ધતિ gsssb એ અણઘડત લાગુ કરી ઓનલાઇન એક્ઝામ પરથી ભરોસો ઉઠાવી દીધો છે. પ્રશ્નપત્ર માં translation થી લઇ normalisation formula સુધી ઠેર ઠેર ભૂલો. પરીક્ષા પદ્ધતિ ના દરેક તબ્બકે ખતરનાક વહીવટી ભૂલોના લીધે લાયક વિદ્યાર્થીઓ મેરીટથી બહાર
@HHPATELGSSSB
#CCE_result_according_GPSC
📌गुजारत में GSSSB द्वारा कंप्यूटर बेस्ड कराए गए CCE वर्ग-3/4 के एलिमिनेशन टेस्ट के परिणाम से गुजरात के बहोत से छात्र नाराज है।
हमारी मांग हे GPSC मेथड से परिणाम जारी हो ताकि ज्यादातर छात्रों को मुख्य परीक्षा में बैठने का अवसर मिले, सबको न्याय मिले।
માનનીય મુખ્યમંત્રી @Bhupendrapbjp ને વિનંતી છે કે Adv. 212 GSSSB માં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓનું હિત સંકળાયેલું છે, કોઇ અધિકારીના મનસ્વી કે જિદ્દી નિર્ણયથી હજારો ઉમેદવારોને અન્યાય ન થાય તે બાબતે આપ વ્યક્તિગત રૂપે યોગ્ય નિર્ણય લેશો.
#CCE_result_according_GPSC#Remove_CBRT
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ, અણ દીથેલી ભોમ પર યૌવન માંડે આંખ"
આજનો ગુજરાતનો યુવાન ગૌણ સેવાની CBRT પદ્ધતિથી થાકી ગયો છે
હવે આ યુવાનને હાંકલ છે કે તારા અધિકાર અને હકની આ છેલ્લી લડત લડી લેજે.
હવે તો યુધ્ધ એ જ કલ્યાણ....યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
#CCE_result_according_GPSC
#CCE માં #ઉમેદવારો સાથે થયેલ અન્યાય સામે ન્યાય ક્યારે?
પહેલા ભરતી લાવવા માટે લડવાનું પછી પરીક્ષા માટે લડવાનું પછી પરીણામ માટે લડવાનું અને પરિણામ આવ્યા પછી પણ અન્યાય ઉમેદવારો ને તમે આંદોલનકારી બનવા મજબુર કરી નાખ્યાં છે જલદીથી આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે
#CBRT#Gujarat
#CCE_result_according_GPSC
GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.
1) GPSC ની પદ્ધત્તિ અનુસાર CCE નું મેરીટ બહાર પાડવું
2) CBRT પદ્ધત્તિ નાબૂદ કરવામાં આવે.
@Bhupendrapbjp@HHPATELGSSSB
#CCE_result_according_GPSC
GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.
1) GPSC ની પદ્ધત્તિ અનુસાર CCE નું મેરીટ બહાર પાડવું
2) CBRT પદ્ધત્તિ નાબૂદ કરવામાં આવે.
@CMOGuj@Bhupendrapbjp@HHPATELGSSSB