સિવિલ ડિફેન્સમાં જોડાઈને રાષ્ટ્રસેવામાં ભાગીદાર બનો! યુવાનોને અપીલ—આપત્તિ, આપદા કે યુદ્ધસમાન સ્થિતિમાં દેશની મદદ કરવા આગળ આવો. તમારું સાહસ દેશ માટે મહત્વપૂર્ણ છે. આજે જ અરજી કરો! #CivilDefence#ServeNation#DeshSeva
https://t.co/pBdULguQtq
@CMOGuj@sanghaviharsh
સુઈગામ તાલુકાના વિવિધ ગામોમાં VCE તેમજ ત.ક.મંત્રીશ્રીઓ દ્વારા આજરોજ જાહેર રજાના દિવસે ગ્રામ પંચાયત કચેરીઓ ચાલુ રાખી બાકી રહેલ ગ્રામજનોની રેશનકાર્ડ e kyc ની કામગીરી કરી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી.
#GoodGovernanceDay#GoodGovernanceDay2024
ત.ક.મંત્રીશ્રી અને VCE જરૂરિયાત મુજબ ખેતર કે પરા વિસ્તારમાં રૂબરૂ જઈને રજીસ્ટ્રેશન અને e kyc ની કામગીરી કરી રહ્યા છે. વધુમાં ગામલોકોને રૂબરૂ અને સોશિયલ મીડિયા મારફત સેલ્ફ રજીસ્ટ્રેશન કરવા સમજુત કરીને કામગીરી કરવામાં આવી રહી છે.@CollectorBK@DdoBanaskantha@SuigamSdm@TDOSuigam
સુઈગામ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં માન.@SuigamSdm સાહેબ તેમજ માન. @TDOSuigam સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ રેશનકાર્ડ e kyc અને ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી લોકોને અગવડ ના પડે તેમ આયોજનબદ્ધ રીતે VCE અને ત.ક.મંત્રીશ્રીઓ દ્વારા ઈ ગ્રામ કેન્દ્રો મારફત કરવામાં આવી રહી છે.
વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદીના પૂરમાં ફસાયેલા નાગરિકોને હેમખેમ બહાર કાઢતા વડોદરા જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખશ્રી ભાવિકાબેન દ્વારા ઉમદા અને સરાહનીય કામગીરી.. 💐🙏💐
@CMOGuj@Bhupendrapbjp@bachubhaikhabad@sanghaviharsh
નડિયાદ તાલુકાનાં બિલોદરા ગામના તલાટી કમ મંત્રીશ્રી ઇન્દ્રજીતસિંહ વાળા તથા તેમની ટીમ દ્વારા શેઢી નદીની વચ્ચેથી પાણીની અંદર હોડી મારફતે લોકોને બચાવવાની કામગીરી કરેલ છે. જે ખૂબ જ ઉમદા અને સરાહનીય કામગીરી કરેલ છે.💐
@CMOGuj@Bhupendrapbjp@bachubhaikhabad@sanghaviharsh@tv9gujarati
લિંબુણી, તા. સુઈગામ ખ��તે ગ્રામ પંચાયત દફતર અને e-ગ્રામની ચકાસણી કરવામાં આવી. આંગણવાડી અને આરોગ્ય સબ સેન્ટર માં મમતા દિવસની સમીક્ષા કરવામાં આવી તેમજ વિકાસના કામોનું સ્થળ નિરીક્ષણ કરી કામોની માપ મુજબ ચકાસણી કરવામાં આવી. @CMOGuj @PMOIndia
Today we dedicated to the district 12 new electric vehicles for waste collection and segregation under @swachhbharat Mission. These vehicles have separate compartments for organic and inorganic waste and will help us keep our villages clean and green #CleanIndia@PMOIndia@CMOGuj
ત.ક.મંત્રીશ્રીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીની નોંધ લઈ તેમને પ્રોત્સાહીત કરવા દર મહિને શ્રેષ્ઠ કામગીરી કરતા ત.ક.મંત્રીશ્રીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવાના નવતર અભિગમ અમલમાં મૂકવા માટે મા.જિલ્લા વિકાસ અધિકારી સા.શ્રી.બ.કાં.@SwapnilKhare_17 સાહેબનો ખૂબ ખૂબ આભાર...2/2
@TDOSuigam
પંચાયત વિભાગ હેઠળની વિવિધ યોજનાઓની ગ્રામ્ય કક્ષાએ અસરકારક અમલીકરણ તથા પ્રશંસનીય કામગીરી કરવા બદલ કું. પી.પી.સોલંકી, ત.ક.મંત્રી,દુધવાને મેં.જિલ્લા વિકાસ અધિકારી સા.શ્રી.બ.કાં. દ્વારા "Best TCM of the month(District panchayat) february-2023 તરીકે જાહેર થવા બદલ ખુબ ખુબ અભિનંદન...1/2
ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારના વિભિન્ન વિભાગ��ના સહયોગથી 'સ્વામીત્વ યોજના' અંતર્ગત ડ્રોન ટેકનોલોજીથી મિલ્કતોની માપણી કરી ગ્રામ્ય વિસ્તારના મિલ્કત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના હેતુથી સુઈગામ તાલુકાના વિવિધ ગામોમાં મિલ્કતોની માપણીની કામગીરી કરવામાં આવી રહી છે
ગ્રામ્ય પ્રજાને વિવિધ દાખલાઓ તેમજ સરકારી કામ કાજમાં પડતી અગવડ તથા સરકારશ્રીએ ત.ક.મંત્રી કેડરના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં દર્શાવેલ હકારાત્મક અભિગમના લીધે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળે હડતાળ સમેટવાનો નિર્ણય ���ઈ સરાહનીય પહેલ કરી તે બદલ તલાટી મંડળ તેમજ સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન
@GRTMM1
આજે જ્યારે પંચાયતીરાજના પ્રથમ પગથિયાં સમાન ગ્રામ પંચાયતોના પાયાના કર્મચારી એવા તલાટી કમ મંત્રીશ્રીઓ વિવિધ માંગણીઓને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે તેમની માંગોને સંતોષી સન્માન પૂર્વક કામ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ.
#TCMStrikeGujarat@Bktcmofficial@GRTMM1
સાચું ભારત ગામડાંઓમાં વસે છે,ગામડાઓ ભારતનું હૃદય છે.
-મો.ક.ગાંધી
ગાંધીજીના ‘ગ્રામ સ્વરાજ’, ‘વિકેન્દ્રીકરણ’, અને ‘સર્વોદય’ના વિચારો પંચાયતીરાજ થકી સ્વનિર્ભર બનેલા ગામડાઓએ કંઈક અંશે સ���ર્��ક કર્યા છે એમાં સરકારના પાયાના પ્રતિનિધિઓ તરીકે કામ કરતા ત.ક.મંત્રીશ્રીઓનો મોટો ફાળો છે.1/2
તલાટી કમ મંત્રી કેડરની વિવિધ પડતર માંગણીઓને લઈને વારંવાર રજૂઆતો,પત્રો,આવેદનપત્રો તથા હડતાળ પછી પણ સરકારશ્રી દ્વારા લાંબા સમય સુધી કોઈ નક્કર કાર્યવાહી ના થતાં રાજ્ય તલાટી મહામંડળની સાથે સુઈગામ ત��ાટી મંડળ પણ હડતાળના માર્ગે...!