ખૂબ જ સરળ સ્વભાવ,હંમેશા હસતો સહેરો,જટિલ પ્રશ્નો નો ને પણ પોતાની આવડત થી સરળતાથી નિરાકરણ લાવવાની ખૂબી ધરાવનાર એવા અમારા તાલુકા વિકાસ અધિકારી બી.બી.પરમાર સાહેબ ની બદલી થતા ખૂબ દુઃખ થયું.આપ આપ ની ભવિષ્ય ની કારકિર્દી મા ઉતરોત્તર પ્રગતિ કરો તેવી શુભકામના.,@Bipinparmar3318
Drufaniya ગામ દ્ધારા વીર શહીદો ના વંદન માટે મારી માટી મારો દેશ અન્વયે શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં ગામ લોકો યે ઉત્સાહ ભેર ભાગ લીધો.@Bipinparmar3318@DDOBOTAD
Bhimdad તથા drufaniya ગામે મારી માટી મારો દેશ તથા 15 મી ઓગસ્ટ ના કાર્યક્રમ ને અનુલક્ષી ને શીલા ફલકમ ફ્લેગ હોસ્ટિંગ પ્લેટફોર્મ તથા pib બોર્ડ નું નિર્માણ કરવામાં આવ્યું. @Bipinparmar3318@DDOBOTAD
આજ રોજ drufaniya ગામે અમૃત સરોવર ખાતે 15 ઓગસ્ટ ના કાર્યક્રમ ને અનુલક્ષી ને લેવલીંગ કામ તથા સાફ સફાઈ નું કામ હાથ ધરવામાં આવ્યું.@Bipinparmar3318@DDOBOTAD
આજરોજ dhrufaniya gram panchayat દ્ધારા ચોમાસા ની સીઝન ને લઈ ગામે રસ્તા રીપેરીંગ ઘન કચરા નો નિકાલ તથા ગામે ઉકરડા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી @Bipinparmar3318@DDOBOTAD
આજ રોજ ધ્રુફનીયા ગામે manrega અંતર્ગત સાલાતા સામૂહિક કામ ની મુલાકાત લઈ શ્રમિકો ની હાજરી નું નિરીક્ષણ તથા વાવાઝોડા બાબતે તેઓને જરૂરી સૂચના આપવામાં આવી. @Bipinparmar3318@DDOBOTAD
આજ રોજ ભિમદાડ કન્યા શાળા ખાતે પ્રાંત અધિકારી સાહેબ ની અધ્યક્ષ તામાં 20 મા શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી તથા તેજસ્વી વિદ્યાર્થી ઓનું સન્માન કરવામાં આવ્યું @Bipinparmar3318@DDOBOTAD@Botad_Prant
#TCMStrikeGujarat આવક ના દાખલા, વિધવા ના પ્રમાણપત્ર, વિવિધ સોગંદનામા, રેશન કાર્ડ ની તમામ કામગીરી, જેવી ૨૨ પ્રકાર ની online ગ્રામ્ય કક્ષા એ સેવા આપતો અધિકારી - તલાટી મંત્રી .
તેમ છતાં અન્યાય ..?
હવે તો આપો ન્યાય ..
#सचिवजीहड़तालपेहै#TCMStrikeGujarat@CMOGuj
@brijeshmeja1