હાલ જુનાગઢ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદ અંતર્ગત પ્રાંત અધિકારીશ્રીઓ,મામલતદારશ્રીઓ તથા ટીડીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી બેઠક યોજવામાં આવી.જેમાં આજરોજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ અમલવારી શરૂ કરવામાં આવી તેમજ હાલની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી.
હાલ જૂનાગઢ જીલ્લાના માંગરોળ,માળીયા હાટીના તથા મેંદરડા તાલુકાઓમાં ભારે વરસાદ હોવાથી દરેક નાગરિકોને સતર્ક રહેવા,સાવચેતી રાખવા તેમજ સ્થાનિક વહીવટી તંત્રને સહકાર આપવા નમ્ર વિનંતી છે.
@CMOGuj@RaghavjiPatel@Manish_guj@revenuegujarat@InfoGujarat @JunagadhGog
આજરોજ જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિ તથા માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા અંતર્ગત સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી.જેમાં બાળ મૃત્યુદર ઘટાડવા તથા માતાનું આરોગ્ય જળવાય એ માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.
@CMOGuj@RaghavjiPatel@BhanubenMLA@InfoGujarat @JunagadhGog
Getting many requests seeking status updates about AE(Mech) recruitment by GPSC. Please know that once GPSC begins process by advertising vacancies, departments can not and do not intervene. However knowing robustness of processes of GPSC I suggest all to wait to hear from GPSC.
@CRPaatil @Rushikeshmla @narendramodi@Bhupendrapbjp તમારી યાદ શક્તિ ચરવા ગઈ હોય તો યાદ કરાવી દઉ કે આ પ્રોજેક્ટ WASMO એ પુર્ણ કર્યો છે. જેના અમે કરાર આધારિત કર્મચારીઓ છીએ. અને એનો પોતાનો સિમ્બોલ પણ છે જે તમે તમારી વાહ વાઇ ના પોસ્ટર માં નથી લગાવ્યો.. થોડી સરમ જેવું રાખો.
@CRPaatil @Rushikeshmla @narendramodi@Bhupendrapbjp વાસ્મો ગુજરાત ના કર્મચારીઓની અથાગ મહેનત થી જ આ કાર્ય સફળ થયું છે.. પરંતુ આ સરકારે કર્મચારીઓ નો 8% વાર્ષિક પગાર વધારો કેન્સલ કરી ને 2% જ કરી નાખ્યો.. ���્રોત્સાહન ને બદલે અમારા સાથે અન્યાય કર્યો.. આ સરકાર કર્મચારી વિરોધી બની ગઈ છે જે ફરીથી ના જ આવી જોઇએ.@AmitShah