Yuvraj Mehta wanted to leave India because of corruption, lack of development and low quality life, tells his friend.
This explains why there is a sudden rise in migration out of India in the last few years.
BJP has destroyed India!
આ બે માથી એકેય હાલે એમ નથી, યોગી જેવો CM જોઈ છે હવે, તમારી દિલ્હી થી ગુજરાત ચાલવાની EGO સાઇડ મા રાખો નહીં તો ગુજરાત હાથમાં થી નીકળી જશે, ખોટા વહેમ મા નો રેતા સાહેબ,@AmitShah@narendramodi
ભાઈ @sanghaviharsh રાજીનામું આપીને ઘર ભેગા થાવ, ગુજરાત ચલાવવું તમારા બસ ની વાત નથી, તમને ઇવેન્ટ અટેન્ડ કરવામાંથી Time નથી મળતો, આ બધા ના એન્કાઉન્ટર થશે તો જ બીજામાં MSG જશે, બાકી મોટા બાપ ની ઓલાદ જામીન લઈને છૂટી જશે,@Bhupendrapbjp
માનનીય ગૃહમંત્રી શ્રી તમને જીજ્ઞેશ મેવાણી ઓપન ચેલેન્જ આપી રહ્યા છે બળાત્કારીઓ પર કાર્યવાહી કરી ને બતાવો, રાજકોટ કેસ, સુરત વાળો કેસ, આ બંને કેસ માં ભાજપ ના આગેવાનો નું નામ આવે છે, ગાંધીનગર વાળા કેસ માં ધારાસભ્ય નું નામ આવી રહ્યું છે,તો તમારી પોલીસ શું કરી રહી છે, કે ત્રાજવા અલગ છે
@sanghaviharsh બીજો તથ્યકાંડ વડોદરામાં થયો આની પાછળ જવાબદાર ડ્રીંક વિથ ડ્રાઈવિંગ છે એટલી જ ગુજરાત પોલીસ છે જે દારૂ અને ડ્રગ્સ માફિયા ઓ સામે કાર્યવાહી કરતા દરે અને વરઘોડા કાઢી રીલ બનવા માંથી ઊંચી નથી આવતી.🙏
@sanghaviharsh હાલમાં અમદાવાદમાં અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યો એ સમગ્ર સરકાર અને પોલીસ વિભાગને ખુલ્લું ચેલેન્જ આપી રહ્યા છે. એક નાગરિક તરીકે અમારો અભિપ્રાય છે કે આવા લોકોનો એક પગ કાયમી રીતે ભાંગીને વિકલાંગ કરી એની એક કિડની સરકારી હોસ્પિટલમાં દાન આપવી જોઈએ. જેનાથી લુખ્ખા તત્વો આજીવન યાદ રાખશે.
સ્ક્રિપ્ટ પકડાય ગય હોય એવું લાગે છે કેમકે સ્કૂલ યુનિફોર્મ માં બોર્ડ ની પરીક્ષા આપતા મે કોઈ ને જોયા નથી અને સ્કૂલ યુનિફોર્મ માં બોર્ડ ની પરીક્ષા આપી પણ નથી, બાકી જનતા જાણે રિલ મંત્રી ની રિલ 😂