હું એકલો ટ્વીટ નહિ કરું તો સુ ફરક પડશે એવું વિચારવાળા માટે ખાસ વિનંતી કે..
આજે નહિ કરી શકો તો ક્યારેય નહીં કરી શકીએ
માટે તમામને વિનંતી છે કે
અત્યારે જે ટ્વીટ નમૂના whatsapp ગ્રુપ માં આવે છે તેને વધુમાં વધુ ફોરવર્ડ કરો ટ્વીટરમાં whatsapp માં ટેલિગ્ર���મ માં
#2800gujaratpolice#2800GujaratPolice
સમાજમાં જે દરેકને ન્યાય અપાવે છે એમના સાથે જ અન્યાય કેમ?
24/7 નોકરી,રજા નહિ, રાત-દિવસ ખડે પગે ઉભી રહી તણાવગ્રસ્ત જીવન વચ્ચે પોલીસ નોકરી કરે છે તો એમને એમના કામ મુજબ પગારધોરણ મળવું જરૂરી છે...
@CMOGuj@union_police@tv9gujarati
@abpasmitat
કાયદો વ્યવસ્થા, પૂર અને હોનારતમાં ખડેપગે, તો પણ પોલીસ કર્મચારીઓની હાલત ખરાબ.. 😞
રાજ્ય સરકારના કર્મચારી છતાં અન્ય ખાતાના કર્મચારી કરતા ઓછા ગ્રેડ પેની ચુકવણી...
વેદના ક્યારે સમજાશે અને કોણ સમજશે.
#2800gujaratpolice@CMOGuj@PMOIndia@ArvindKejriwal
#2800gujaratpolice
Police work day and night for the ease of government and public without them world turns into chaos..give them justice they deserve in rajsthaan the grade pay already is more than gujrat wake up guj govt and smell the coffee. #2800gujaratpolice@CMOGuj