GETCO PA-1
વિધાર્થી મિત્રો ને સર્કલ ચોઇસ ફિલિંગ થઈ ગઈ તેને ઘણો સમય થવા આવ્યો છે હજી સુધી ઓર્ડર આપવામાં આવેલ નહીં.
વિધાર્થીઓ ની ચિંતા વધતી જાય છે.
વિધાર્થીઓ ના હિત માટે જલ્દી થી જલ્દી ઓર્ડર આપવા માટે નમ્ર વિનંતિ.
@GetriGuvnl@KanuDesai180@GuvnlOfficial@DGVCL_Official
GSECL waiting JE માં વેઇટિંગ લિસ્ટ ના લાંબા સમયથી પેન્ડિંગ રહેલા પ્રશ્ન નું એક થી સવા મહિનામાં થઈ શકે છે નિરાકરણ.હાઈ લેવલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાવાઝોડાની કામગીરી પૂર્ણ થયા બાદ ત્વરિત હાથ ઉપર લેવાશે વેઇટિંગ લિસ્ટ નો પ્રશ્ન
No Age is too young and no Age is too old to start something new. Here is a list ( courtesy to #TheWorldOfStatistics ) of archivers with the age when they started their venture.
🇺🇸 Bill Gates (Microsoft) - 19
🇺🇸 Mark Zuckerberg (Facebook) - 19
🇺🇸 Walt Disney (Disney) - 21
🇺🇸 Steve Jobs (Apple) - 21
🇮🇳 Ritesh Agarwal (OYO) - 22
🇺🇸 Bill Clerico (WePay) - 22
🇺🇸 Jack Dorsey (Twitter) - 23
🇺🇸 Larry Page (Google) - 25
🇺🇸 Sergey Brin (Google) - 25
🇨🇳 Jack Ma (Alibaba) - 29
🇺🇸 Elon Musk (SpaceX) - 30
🇺🇸 Jeff Bezos (Amazon) - 30
🇺🇸 Oprah Winfrey (Harpo) - 32
🇺🇸 Estée Lauder (Estée Lauder) - 38
🇺🇸 Henry Ford (Ford) - 39
🇺🇸 Vera Wang (Vera Wang) - 40
🇺🇸 Jeffrey Brotman (Costco) - 40
🇺🇸 Robert Noyce (Intel) - 41
🇫🇷 Christian Dior (Dior) - 41
🇺🇸 John Warnock (Adobe) - 42
🇺🇸 Ralph Roberts (Comcast) - 43
🇺🇸 Donald Fisher (The Gap) - 44
🇺🇸 Sam Walton (Walmart) - 44
🇺🇸 Bob Parsons (GoDaddy) - 47
🇯🇵 Yoshisuke Aikawa (Nissan) - 48
🇮🇪 Tony Ryan (Ryanair) - 48
🇺🇸 Bernie Marcus (Home Depot) - 49
🇺🇸 Gary Burrell (Garmin) - 52
🇨🇭 Henri Nestlé (Nestle) - 52
🇺🇸 Ray Kroc (McDonalds) - 52
🇮🇳 J. C. Mahindra (Mahindra) - 53
🇹🇭 Chaleo Yoovidhya (Red Bull) - 53
🇺🇸 John Pemberton (Coca-Cola) - 54
🇯🇵 Kawasaki Shozo (Kawasaki) - 59
🇺🇸 Charles Flint (IBM) - 61
🇺🇸 Bill Porter (E-trade) - 63
🇺🇸 Colonel Sanders (KFC) - 65
માનનીય @Bhupendrapbjp@AKRAKESHIAS1 જ્યારથી દિનેશ દાસા સાહેબ #GPSC માંથી સેવા નિવૃત્ત થયા છે ત્યારથી GPSCના વિદ્યાર્થીઓ અનિશ્ચિતતા અનુભવી રહિયા છે.
#Appoint_GPSC_CHAIRMAN
એકવર્ષીય કાર્યપ્રણાલી ફરી પંચવર્ષીય ન બની જાય તે માટે ઝડપથી આ બંધારણીય પદ ભરવામાં આવે તેવી વિનમ્રભાવે અપીલ
@SondarvaRahul14 @KanuDesai180@CMOGuj GSECL JE & PA Gr.I Exams Scheduled in Januray-2022. Due Covid-19 Exams Postponed & till today we are waiting for new exam schedule but haven't receive any official updates from GSECL officials. So there is feeling of uncertainty related exam, update the new exam schedule.
GETCO ની પરીક્ષા લેવાઈ એને 3 મહિના થવા આવ્યા.
બધા વિદ્યાર્થીઓ પરિણામ ની રાહ જોઈ રહ્યા છે.
તેની સાથે લેવાયેલ PGVCL ની પરીક્ષા નું પરિણામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું.
GETCO JE ની પરીક્ષા નું પરિણામ જાહેર કરવા વિનંતિ.
@KanuDesai180@CMOGuj@jitu_vaghani@Bhupendrapbjp
We are introducing CSD, developed by our own GPRD Cell, in all subdivisions which will reduce time and labour while improving quality and enhancing safety of operations. Kudos to @GPRD_GUVNL for a great innovation
આજે હેડ ક્લાર્ક ની ફરી પરીક્ષા લેવાવા જઈ રહી છે,
શું આરોપીઓ ને સખત સજા થઈ ગઈ ?
શું દાખલો બેસે એવો કડક કાયદો બેસાડી દીધો?
શું નિયમો બદલી ગયા ?
બીજા ત્રણ રાજ્યો માં પેપર ફોડનાર/લેનાર ઉપર કડક કાયદો લાગુ છે તો કહેવાતા #ગુજરાત_મોડલ_સ્ટેટ માં કેમ નહીં ?
@narendramodi@Bhupendrapbjp
GETCO ની પરીક્ષા લેવાઈ એને 2 મહિના થવા આવ્યા.
બધા વિદ્યાર્થીઓ પરિણામ ની રાહ જોઈ રહ્યા છે.
તેની સાથે લેવાયેલ PGVCL ની પરીક્ષા નું પરિણામ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું.
GETCO JE ની પરીક્ષા નું પરિણામ જાહેર કરવા વિનંતિ.
@KanuDesai180@CMOGuj@jitu_vaghani
#Conduct_GSECL_JE_EXAM#Conduct_GSECL_PA_EXAM@CMOGuj@KanuDesai180
Sir GSECL JE & PA Gr.I Exams Scheduled in Januray-2022. Due Covid-19 Exams Postponed but till date no updates abt exams & GSECL officials also not responding the mail & Phone Call of aspirants.