એક સાથે ૩૨૨ વિદ્યુત સહાયકની ઈંડક્શન ટ્રેનિંગ કરાઈ હોય તે આ પ્રથમ ઘટના છે. આ કાર્યક્રમમાં મારી સાથે મંત્રી શ્રી @mukeshpatelmla, અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
આજ રોજ વડોદરા ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO)માં ભરતી પામેલ 322 વિદ્યુત સહાયક જુનિયર ઇજનેરનો 22nd Induction cum Orientation પ્રોગ્રામનો સમાપન સમારોહમા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી @KanuDesai180 સાથે હાજરી આપી. @CMOGuj@InfoGujarat
#ગીર_બરડો_આલેચના_માલધારી ઉમેદવારોની વેદના કઠોર પરિશ્રમ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી આ બાબતે સરકારને વારંવાર રજૂઆતો કરી છતાં ન્યાય નથી મળી રહ્યો જો સરકાર આ બાબતે જલ્દી નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન થશે. #માલધારી_ઉમેદવારોને_નિમણુંક_આપો
यहां कई बार एसा होता है, परीक्षा ली जाती हैं बाद में कई महीनों तक उसके नतीजे ही नहीं आते।
अपनी मेहनत का फल विद्यार्थियों को कब मिलेगा??
GETCO JE की परीक्षा 4 महीने पहले ली गई थी अब तक परिणाम का कुछ अता पता नहीं। @narendramodi@CMOGuj
-एक अभ्यर्थी
#gujarat_Welcomes_Modiji
@KanuDesai180 એટલે જ તો કહીએ છીએ સાહેબ, GETCO JE ના પરિણામ વહેલી તકે જાહેર કરો. સમય જતો રહે પછી જાહેર કરશો તો એની કોઈ કિંમત નહિ રહે. તમે જે ટ્વીટ કર્યું છે, એના સંલગ્ન જ અમારું ટ્વીટ છે. એટલે તમે સમજી તો શકશો જ.🙏🙏