વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ ��િરુદ્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે. @vijayrupanibjp @rcfalduofficial
સરકાર ની છાયા મા શિક્ષણ માફીયા બનશે બેફામ એવી યુનિવર્સિટી ને કૃષિ શિક્ષા માટે મંજુરી આપી છે એમના ભુતપુવ વડા બળાત્કાર જેવા ગંભીર કેસો મા સજા ભોગવી ચુ���યા છે. કોણ લેશે આવા વાસના ના ભુખયા લોકો ની જવાબદારી ? #कृषि_निजीकरण_रोको @vijayrupanibjp @CRPaatil @paresh_dhanani @VtvGujarati
Agriculture sector is mother of industry sector, they provide all type raw materials so privatization of agriculture education is risky for farmers and studets plz stop privatization of agriculture education systems #कृषि_निजीकरण_रोको@rcfalduofficial@aditiraval