#Declare_Result_Mphw@AmdavadAMC સાહેબ AMC MPHW-344 નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું એને આજે મહીના ઉપર થયું હવે ઉમેદવારને કેટલી રાહ જોવડાવશો. શું ઉમેદવારોને પરીક્ષા આપ્યા પછી ફાઈનલ. પરિણામ માટે પણ રાહ જ જોવાની? થોડી દયાભાવ રાખી પરિણામ વહેલી તકે જાહેર કરવા અમારી આપને વિનંતી છે.
@dymc_vmc
@VMCVadodara
સાહેબ હવે શેની રાહ જોવાઈ રહી છે
VMCની સોલિડ વેસ્ટની #MPWની 68 જગ્યા માટેનું ફાઈનલ લિસ્ટ અને ઓડૅર આપવામાં કેમ આટલી બધી રાહ જોવડાવો છો ઉમેદવારો રાહ જોઈને હવે થાક્યા છે ચુંટણી પૂરી થઈ ગઈ છે હવે #VMCને શ���નુ ગ્રહણ નડે છે આશા રાખીએ કે ઝડપથી ઓડૅર આપવામાં આવે
"किसान आंदोलन में कंगना रनौत ने धरने पर बैठने वाली महिलाओं को यह बोला था कि 100-100 रु के लिए धरने पर बैठती है, तब मेरी मां भी वहां बैठी थी।" CISF महिला जवान कुलविंदर कौर का गुस्सा बाजिव है। मैं बतौर एक किसान का बेटा होने के नाते ���नके स्वाभिमान के साथ खड़ा हूं। #KanganaRanaut
#GSSSB
📌CCE Group A ની મુખ્ય પરિક્ષા October November મા લેવાય તેવી શક્યતા.
📌GSSSB Ad No 226 Res. Assistant નો અભ્યાક્રમ અને અન્ય માહિતી આવતા અઠવાડિયા સુધીમા વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.
#હસમુખ_પટેલ#કમલ_દયાણી