કોરોના જેવી મહામારી હોય કે બીજી કોઈ પણ આફત હોય, હરહમેંશા અધ્યાપકો સરકારની સાથે ખડેપગે ઉભા રહયા છે અને જનતા ની સુખાકારી માટે પ્રયાસો કર્યા છે. પરંતુ આ અધ્યાપકો ના પ્રશ્નો માટે સરકાર તેમની સાથે ખડેપગે નથી. કેમ? શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno#OPS@CMOGuj
કોરોનાજેવી મહામારી હોય કે બીજી કોઈ પણ આફત હોય, હરહમેંશા અધ્યાપકો સરકારની સાથે ખડેપગે ઉભા રહયા છે અને જનતા ની સુખાકારી માટે પ્રયાસો કર્યા છે. પરંતુ આ અધ્યાપકો ના પ્રશ્નો માટે સરકાર તેમની સાથે ખડેપગે નથી. કેમ? શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે?#padtarprashno#OPS@CMOGuj@jitu_vaghani
સરકાર દ્વારા સોંપવામાં આવતી વધારાની કામગીરી અધ્યાપકો ખુબ જ નિષ્ઠાપૂર્વક અને ચીવટપૂર્વક બજાવે છે. તેમ છતાં અધ્યાપકો ના પ્રશ્નો નો ઉકેલ લાવવામાં સરકાર ની ઉદાસીનતા કેમ? શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno#OPS@CMOGuj@KanuDesai180@jitu_vaghani@kuberdindor

કોરોના જેવી મહામારી હોય કે બીજી કોઈ પણ આફત હોય, હરહમેંશા અધ્યાપકો સરકારની સાથે ખડેપગે ઉભા રહયા છે અને પરંતુ આ અધ્યાપકો ના પ્રશ્નો માટે સરકાર તેમની સાથે ખડેપગે નથી. કેમ? શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno#OPS@CMOGuj@jitu_vaghani@kuberdindor@gecteaching
ઘણા અધ્યાપકો છેલ્લા કેટલાયે વર્ષો થી CAS થી વંચિત છે. કેરિયર એડવાન્સમેન્ટ કે જે અમારો હક છે તેના માટે પણ અમારે સરકાર ને વિનંતી કરવી પડે છે અને પરિણામ શૂન્ય. શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno#OPS@CMOGuj@KanuDesai180@jitu_vaghani@kuberdindor