આ ઓડિયો સાંભળજો MLA ને 37 રૂપિયા માં આવાસ આપવામાં આવ��� છે જ્યારે એ લોકો 37 હજાર પણ એફોર્ડ કરી શકે પણ કર્મચારી ને 5 વર્ષ ની ફિક્સ પગાર આ નીતિ કેટલી અવાસ્તવિક છે @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 કાકા આમાં તમે વધુ લઈ લ્યો પણ કર્મચારી ને પગાર પૂરો આપો નિષ્ફળ નાણામંત્રી શ્રી
⚠️ ફિક્સ પે કર્મચારી મિત્રો, હવે ચૂપ બેસવાનો સમય નથી!
જો આપણે ખુદ આગળ નહીં આવીએ, તો સરકાર ક્યારેય આપણા પક્ષમાં નિર્ણય નહીં કરે. કોઈ બીજું આપણો હક લડવા નહીં આવે, આપણે જ આપણી જવાબદારી લેવી પડશે!
જાગો, તમારા હક માટે અવાજ ઉઠાવો.
🔥હવે ચૂપ એટલે ગુલામી🔥
#GenZ_Against_Fixpay_Gujarat
#Gujarat
ધારાસભ્ય કાંધલ જાડેજા કેમ જીતે છે એનું આ એક ઉદાહરણ છે.
આ કુતિયાણા વિધાનસભાના ગામડાઓના રસ્તા છે… ‘કિસાન પથ’ અંતર્ગત મોટાભાગના ગામડાઓને રોડ ને���વર્કથી જોડવામાં આવ્યા છે… આ નવા બનેલા રોડની ક્વોલિટી એવી છે કે એકપણ ખાડો રોડ પર જોવા ના મળે… કુતિયાણા વિધાનસભામાં તમે શોધવા જાવ તો ૧૦થી ૧૫ કિમીનો રોડ તમને એવો જોવા મળશે કે જ્યા રોડ ખરાબ હોય.
વીડિયોમાં રોડ અને રોડની ડાબી બાજૂ જોવા મળી રહ્યું છે એ નવુ બનેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર છે અને જમણી બાજુ વિશાળ ગ્રાઉન્ડ સાથે નવી બનેલ સરકારી શાળા છે.
લોકોને જોઈએ છે રોડ, શાળા, આરોગ્ય અને પાણી… એ બધુ કાંધલ જાડેજા આપી રહ્યાં છે.. સરકારમાંથી મળે તો ઠીક નહીંતર પોતાના પૈસાથી
⚠️ ફિક્સ પે કર્મચારી મિત્રો, હવે ચૂપ બેસવાનો સમય નથી!
જો આપણે ખુદ આગળ નહીં આવીએ, તો સરકાર ક્યારેય આપણા પક્ષમાં નિર્ણય નહીં કરે. કોઈ બીજું આપણો હક લડવા નહીં આવે, આપણે જ આપણી જવાબદારી લેવી પડશે!
જાગો, તમારા હક માટે અવાજ ઉઠાવો.
🔥હવે ચૂપ એટલે ગુલામી🔥
#GenZ_Against_Fixpay_Gujarat
કર્મચારી ના કામ ની ક્રેડીટ લેવામાં સૌથી આગળ પણ ન્યાય આપવામાં સૌથી પાછળ એમજ ને @pravinmalibjp સાહેબ ફિક્સ પગાર બંધ કરી પછી ક્રેડિટ ખાજો બાકી આવી ફાંકા ફોજદારી બંધ કરો અને થોડીક શરમ તો જરૂર કરી લ્યો #GenZ_Against_Fixpay_Gujarat
ગુજરાતના ફિક્સ પગાર કર્મચારીઓના કેસમાં વહેલી સુનાવણી અને ઝડપી ન્યાય મળે તે માટે એડવોકેટ ઓન રેકોર્ડ શ્રી પ્રશાંત ભૂષણજીને વ્યક્તિગત ક્ષમતાએ ઈમેઇલ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
આશા છે કે આ દિશામાં શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે.
#RemoveFixPayGujarat#GenZ_Against_Fixpay_Gujarat
कैंसर की 137 दवाएं तो सस्ती हो गईं लेकिन अभी भी आम आदमी को लूटने वाली भयंकर मुनाफाखोरी चल ही रही है।
6 रूपए का सीरिंज 56रूपए का,
25 हजार का पेस मेकर 2लाख का,
4 लाख का हार्ट वॉल्व 26लाख की MRP.. काहे बॉस?
लंबी लिस्ट है। इसपर एक्शन कब होगा @JPNadda जी?
🚨 TAT-HS મુખ્ય પરીક્ષા પરિણામ: મહેનતુ ઉમેદવારો સાથે મોટો અન્યાય કે સિસ્ટમનો મ��ટો છબરડો ? ❓🚨
⛔રાતોના ઉજાગરા, વર્ષોની તનતોડ મહેનત અને B.Ed. પછી શિક્ષક બનવાનું એક સપનું... પરંતુ જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT-HS મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થાય છે, ત્યારે મહેનતનું સાચું મૂલ્ય મળવાને બદલે ઉમેદવારો સામે ઊભા થાય છે માત્ર સવાલો અને હતાશા!
⛔આ વિવાદ માત્ર ઓછા ગુણ મળવાનો નથી, પરંતુ આખી #મૂલ્યાંકન_પ્રણાલી અને #પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કરતો આક્રોશ છે.
📌 પરિણામના સરવાળામાં સીધી ભૂલ: સત્તાવાર જાહેરાત મુજબ કુલ હાજર ૪૭,૬૪૪ ઉમેદવારો હતા. પરંતુ પાસ (૧૬,૮૮૭) અને નાપાસ (૩૦,૭૫૪) નો સરવાળો કરતાં ૪૭,૬૪૧ થાય છે. આ ૩ ઉમેદવારોનો તફાવત કેમ આવ્યો ?
⛔ટોપર્સ અને અનુભવીઓ નાપાસ: પ્રિલિમ્સના ટોપર્સ, યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ્સ અને ૫ થી ૧૦ વર્ષથી શાળાઓમાં ભણાવતા અનુભવી શિક્ષકો વર્ણનાત્મક મુખ્ય પરીક્ષામાં નાપાસ થયા છે અથવા માંડ પાસિંગ માર્ક્સ મેળવી શક્ય��� છે.
⛔પેપર તપાસણીની ગુણવત્તા: પેપર ચકાસણી બિનઅનુભવી કે નવા શિક્ષકો પાસે કરાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો છે. મૌલિક જવાબો લખવા છતાં મનસ્વી રીતે ગુણ કાપી લેવાયા છે.
⛔માર્ક્સની અસ્પષ્ટતા: પેપર-૧ અને પેપર-૨ ના અલગ-અલગ ગુણ આપવાને બદલે માત્ર સંયુક્ત ગુણ આપીને વિગતો છુપાવવાનો પ્રયાસ કેમ ?
⚖️ #RTI અને સુપ્ર���મ કોર્ટનો અધિકાર:
સર્વોચ્ચ અદાલત (CBSE vs Aditya Bandopadhyay અને ICAI vs Shaunak H. Satya) ના સ્પષ્ટ ચુકાદા મુજબ દરેક પરીક્ષાર્થીને RTI Act, 2005 હેઠળ પોતાની ચકાસાયેલી ઉત્તરવહી જોવાનો અને તેની પ્રમાણિત નકલ મેળવવાનો કાનૂની અધિકાર છે. તો પછી રિચેકિંગના નામે ઉત્તરવહીઓ બતાવવાથી કેમ ઇનકાર કરવામાં આવે છે અને ઉત્તરવહીઓ નાશ કરવાની આટલી ઉતાવળ શા માટે ?🤔
📢 ઉમેદવારોની સ્પષ્ટ અને ન્યાયી માંગણીઓ:👇🏻
1. પેપર-૧ અને પેપર-૨ ના વ્યક્તિગત ગુ��� અલગથી જાહેર કરવામાં આવે.
2. તમામ ઉમેદવારોને તેમની મૂલ્યાંકન કરેલી ઉત્તરવહીની સ્કેન કોપી ઉપલબ્ધ કરાવવામાં આવે.
3. સમગ્ર મુખ્ય પરીક્ષાનું તટસ્થ વિષય નિષ્ણાતો દ્વારા પારદર્શક પુનઃમૂલ્યાંકન (Re-evaluation) થાય.
4. બોર્ડ દ્વારા અધિકૃત મોડેલ Answer Key અને મૂલ્યાંકન માપદંડ જાહેર કરવામાં આવે.
5. વિષયવાર અને કેટેગરીવાર વિગતવાર મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવે.
મિત્રો હવે ચૂપ રહેવાનો સમય નથી. આપણી મહેનત અને આત્મસન્માન માટે અવાજ ઉઠાવવો અનિવાર્ય છે. આ કોઈ વિશેષ સવલતની માંગ નથી, પણ આપણો બંધારણીય અધિકાર અને પારદર્શિતાની લડત છે!
👉યાદ રાખજો #એકતા_જ_સૌથી_મોટી_તાકાત_છે.
#JusticeForTATHSAspirants #TATHS #GujaratEducation #FairEvaluation #Revaluation #RightToJustice #YouthPower #GujaratYouth
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
#GenZ_Against_Fixpay_Gujarat
ગુજરાતના હજારો યુવાનો વર્ષોથી ફિક્સ પગાર પર પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે. એક જ કામ, એક જ જવાબદારી અને એકસરખી મહેનત હોવા છતાં પગારમાં આટલો મોટો ભેદભાવ શા માટે?
મોંઘવારીના આ સમયમાં ફિક્સ પગા��માં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.
હવે માત્ર આશ્વાસન નહીં, ન્યાય જોઈએ!
ફિક્સ પગાર પ્રથા તાત્કાલિક નાબૂદ કરો
#fixpay #Deepavali2026
@PMOIndia @CMOGuj @sanghaviharsh @ChaudhryShankar @pravinmalibjp @arjunmodhwadia
ગુજરાત સરકાર ની FixPay નીતિ એ ભારતીય બંધારણના હાર્દ સમાન કામ સમાન વેતન નું સીધું ઉલ્લંઘન છે. જો મોંઘવારી સ્થિર નથી, જવાબદારીઓ ફિક્સ નથી તો વેતન શા માટે ફિક્સ? સસ્તો શ્રમ મેળવવાની સરકારની આ સસ્તી નીતિ નાબૂદ થવી જોઈએ.
@devanshijoshi71@Jamawat3#GenZ_Against_Fixpay_Gujarat
🤔શું આ માત્ર એક સંયોગ છે, કે પછી લાખો યુવાનોના આક્રોશને દબાવવા પાછળનું કોઈ ચોક્કસ ‘સાયકોલોજિકલ સાયન્સ’?❓જરા શાંતિથી વિચારજો અને જાતે જ તર્ક લગાવજો.👇🏻
📝જ્યારે પણ ગુજરાતમાં કોઈ મોટી પરીક્ષાનું પરિણામ #શંકાના_દાયરામાં આવવાનું હોય, કટ-ઓફ કે નોર્મલાઇઝેશન સામે સવાલો ઉભા થવાના હોય, ત્યારે જ:
૧. એ પરિણામ હંમેશા મોડી સાંજે કે રાતે જ કેમ અપલોડ થાય છે?🤔
૨. પરિણામ માટે શુક્રવારની રાત, શનિ-રવિની રજાઓ કે #દિવાળી_હોળી જેવા મોટા તહેવારોની આગલી સાંજ જ કેમ પસંદ કરાય છે ?🤔
૩. ભરતી બોર્ડની ઓફિસો, સચિવાલય અને કોર્ટ બંધ થવાના ગણતરીના કલાકો પહેલાં જ આ ‘બોમ્બ’ કેમ ફૂટે છે?🤔
👆🏻આ #ટાઈમિંગ પાછળ કોઈ ભૂલ નથી, એક અચૂક અને ચોક્કસ ગણતરી છે.
📌રજાઓ શરૂ થતાં જ સચિવાલય બંધ, બોર્ડની ઓફિસો બંધ, અને કોર્ટ પણ બંધ. જો ઉમેદવાર આવેદનપત્ર આપવા કે રજૂઆત કરવા માંગે તો કોને કરે ? 🫣સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન કહે છે કે સામાન્ય માણસનો આક્રોશ પ્રથમ ૨૪ થી ૪૮ કલાકમાં ચરમસીમાએ હોય છે. જો એ ૪૮ કલાક કચેરીઓ બંધ હોય, આવેદનપત્ર લેવાવાળું કોઈ ટેબલ જ હાજર ન હોય, તો એ આક્ર��શ #સોશિયલ_મીડિયાની ચાર પોસ્ટ પૂરતો સીમિત રહીને આપોઆપ ઓગળી જાય છે. રજાઓ પૂરી થાય ત્યાં સુધીમાં માહોલ #શાંત.
👆🏻👉🏻અને એનાથી પણ મોટો ખેલ: ‘#ધ્યાન_ભટકાવવાની_ક્રોનોલોજી’👇🏻
🎉ઉદાહરણ ૧: CCE Group A ના પરિણામ સામે અસંતોષ ભડકે ➔ ગણતરીની મિનિટોમાં રેવ��્યુ તલાટીની નવી જાહેરાત ફેંકવામાં આવે!
🧨ઉદાહરણ ૨: CCE પ્રિલિમ્સના નોર્મલાઇઝેશન સામે વિરોધનો સૂર ઉઠે ➔ તાબડતોબ નવી CCE ભરતીનું નોટિફિકેશન સામે ધરી દેવામાં આવે!
🎇ઉદાહરણ ૩: TAT HS નું પરિણામ ધનતેરસ ના દિવસે આવવું.
🎆ઉદાહરણ ૪: અગ્નિવિર સ્કીમ માં દિવાળી સમયે જ અચાનક 2 વર્ષ દિવાળી સમયે જ વધારી દેવાના.
💢ઉદાહરણ ૫: દિવાળી સમયે જ પંચવર્ષીય યોજના GPSC ક્લાસ 1-2 2023 ની જાહેરાતનું પરિણામ કાળી ચૌદસના દિવસે આપવું.
✔️���દાહરણ ૬: PTC એડમિશન પ્રક્રિયા....
👆🏻આવા ‘#ડાઈવર્ઝન_ટેક્ટિક’ ના અનેકો ઉદાહરણ તમે પણ જાણતા હશો...✔️
👆🏻આ કઈ વહીવટી કાર્યક્ષમતા છે જે પરિણામ આપતી વખતે મહિનાઓ લગાવે છે, પણ વિરોધ દબાવવા માટે નવી જાહેરાતો કલાકોમાં બહાર પાડી દે છે ?
🗣️કારણ સ્પષ્ટ છે: સિસ્ટમ જાણે છે કે લાચાર બેરોજગાર યુવાનનો વિરોધ ‘#નવી_આશા’ (ગાજર) આગળ નબળો પડી જાય છે. એક પરીક્ષામાં થયેલા અન્યાય સામે લડવા માટે યુવાન બહાર નીકળે, એ પહેલાં જ એના હાથમાં નવો સિલેબસ પકડાવી દેવામાં આવે છે. 💢‘કાલ સવારે ઉઠીને વાંચવા લાગો, નવરા પડો તો વિરોધ કરો ને!’💢
⛔માનસિકતા સાથે રમત: ‘આશા’નો નશો
તંત્ર બહુ સારી રીતે જાણે છે કે બેરોજગાર યુવાન લાચાર છે. એને લડવું છે, પણ સાથે-સાથે ઘરની પરિસ્થિતિ અને વયમર્યાદા પણ નડી રહી છે.
👆🏻આખી સિસ્ટમ જાણે એક વાત પર ચાલે ���ે: "આ યુવાનોનો #ગુસ્સો_ફુગ્ગા_જેવો છે,🎈કાં તો સમય આપીને હવા કાઢી નાખો, અથવા નવી જાહેરાતનું ગાજર લટકાવીને બીજી દિશામાં દોડાવી દો."
📌હવે સવાલ એ છે:
❓શું ભરતી બોર્ડ પાસે દિવસના સામાન્ય કામકાજના કલાકોમાં, ખુલ્લા દિવસે પરિણામ જાહેર કરવાની હિંમત નથી ?😠
❓જો બધું જ પારદર્શક અને નિયમ મુજબ છે, તો દર વખતે ��હેવારો અને રજાઓની ‘ઓથ’ કેમ લેવી પડે છે?😠
❓જૂની પરીક્ષાઓની ભૂલો સુધાર્યા વગર નવી જાહેરાતો આપી દેવી, એ ન્યાય છે કે માત્ર યુવાનોની મનોસ્થિતિ સાથે રમાતી રમત?😠
🤦🏻આ સવાલો એ દરેક યુવાનના છે જેણે રાત-દિવસ એક કરીને મહેનત કરી છે.😠
📢‘#ક્રોનોલોજી’ માત્ર સંજોગ નથી, સિસ્ટમની સુનિયોજિત રણનીતિ છે! ગુજરાતના લાખો સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓની ભાવનાઓ અને ભવિષ્ય સાથે જે રીતે વહીવટી તંત્ર રમી રહ્યું છે, તે હવે કોઈ છૂપી વાત નથી રહી. આ માત્ર સામાન્ય વહીવટી પ્રક્રિયા નથી, પરંતુ યુવાનોના આક્રોશને દબાવવા માટેનું એક વ્યવસ્થિત અને મનોવૈજ્ઞાનિક ‘#ડેમેજ_કંટ્રોલ_મોડેલ’ છે.
🎉આ અકસ્માત નથી, આ ગણતરીપૂર્વક રચાયેલું ચક્રવ્યૂહ છે. યુવાનોએ હવે માત્ર તૈયારી કરવાની સાથે સાથે આ વહીવટી મનોવિજ્ઞાનને પણ ઓળખવું પડશે. અન્યાય સામેનો અવાજ નવી જાહેરાતોના ઘોંઘાટમાં દબાઈ ન જવો જોઈએ!
#RealityOfExams #ChronologySamjho #TransparencyFirst #StopDiversion #FairExams #YouthDemandsAnswers #SystemUnderQuestion
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@VoraMalhar
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ
Follow For More Updates : https://t.co/VyOUkMj4zE
Follow to get latest news updates: https://t.co/DPIKjd5xUf
#FixedPay#Protest#Gujarat#SandeshNews
Fix Pay — આધુનિક પગારચોરીનું એવું મોડેલ, જેમાં કર્મચારીને પગાર તો મળે છે… પણ પૂરતો પગાર મળતો નથી. 😏
કામ સંપૂર્ણ, જવાબદારી સંપ��ર્ણ, ડ્યુટી સંપૂર્ણ…
પણ પગાર આવે ત્યારે સરકાર કહે:
“હજુ તમે Fix Pay પર છો સાહેબ!”
#FixPay #Gujarat #પગારચોરી
#RemoveFixPayInGujarat