ગુજરાતમાં ક્યાં સુધી ફિક્સ પગાર પ્રથા રાખવાની છે? દેશભરમાં કહેવાતું મોડેલ સ્ટેટ ગુજરાત બિહા���ની જેમ પ્રોબેશન પિરિયડ બાબતે કોઈ નિર્ણય લઈ શકશે?
પછાત ગણાતું બિહાર પોતાના સરકારી કર્મચારીઓ માટે ખૂબ સારો નિર્ણય લઈ શકતું હોય તો ગુજરાત કેમ નહીં?
#Remove_Fix_Pay_In_Gujarat
#GujaratModel