1900 ગ્રેડ પેની નૌકરી, માટે આ નવી પરીક્ષા પધ્ધતિ યોગ્ય જણાતી નથી... આ પધ્ધતિમાં ખરેખર છેવાડાના વિધાર્થીઓ પાસે સીમિત સંસાધન હોય છે. GPSC જેવી સંસ્થા પણ ઘણી ટેકનિકલ વર્ગ 2 ની પરીક્ષા માં લેખિત પરીક્ષા નથી રાખતી...તો આ વર્ગ 3 છે એમ પણ 1900 GP!
#Revised_Revenue_Talati_Syllabus
ક્લાસ 3 માં જો gpsc જેવી પરીક્ષા પધ્ધતિ હોય તો આ બાબતે ચોક્કસ થી ધ્યાન આપી ને ઉમેદવારોના હિત માં કામ કરવું જોઈએ .
ક્લાસ -3 માં રેવન્યુ તલાટી , 26000 5 વર્ષ સુધી ફિક્સમાં પગાર અને પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ ક્લાસ 1 &2 જેવા આ એક અન્યાય લાગી રહ્યો છે ..
@CMOGuj
#Revised_Revenue_Talati_Syllabus
મંડળ દ્વારા #તલાટી નો નવો અભ્યાસ ક્રમ જાહેર કરવામાં આવ્યો છે જેમાં મુખ્ય પરીક્ષા સબ્જેક્ટીવ લેવામાં આવશે પરંતુ આ ભરતી ક્લાસ 3 છે ક્લાસ 2 નહીં
જે લોકો ક્લાસ 2 અને ક્લાસ 3 ની પરીક્ષા એક સમાન કે રીતે હોઈ શકે?
મંડળે જે તુઘલકી નિર્ણય કર્યો છે ક્લાસ 3ની અનુરૂપ અભ્યાસ ક્રમ માં ફેરફાર કરવામાં આવે
#Revised_Revenue_Talati_Syllabus
@PMOIndia@CMOGuj@sanghaviharsh@Hasmukhpatelips@RaghavjiPatel
#Revised_Revenue_Talati_Syllabus
ગુજરાત માંગે REVISED SYLLABUS
અગાઉ જેની ભરતી ધોરણ 12 પાસ પર થતી તે રેવન્યૂ તલાટી હવે GPSC https://t.co/6uThfCKDjR. અને નાયબ મામલતદાર જેવી થઈ ગઈ જો વર્ણનાત્મક લેવી હોય તો 4400 ગ્રેડ પે પણ આપો
REVISED REVENUE TALATI SYLLABUS
THANKS GUJARAT
🥹 ભરતી રૂપી ડેમના બધા જ દરવાજા એકસાથે ખુલી ગયા છે એટલે હવે કોને નોકરી મળે છે!?....કોણ રહી જાય છે!?....કોણ waiting માં આવશે!? એ કામ માત્ર GEYC સમિતિનું જ નથી આપનું પણ કામ છે જ અને કરવું જ પડશે આ આદેશ છે.....પાછળથી જ્યારે રહી જાવ છો તો રડવા બેસો છો કે હું રહી ગયો/ગઈ....તો અત્યારે જ કોમન ઉમેદવારને રીપિટ થતા અટકાવવા માટે મદદરૂપ બનો..... માં કસમ યાદ રાખજો જ્યારે રહી જશો ત્યારે ખૂબ જ અફસોસ થશે....આજે નહીં જાગો તો આવતી કાલે ઊંઘવાનો જ વારો આવશે.
😭 પ્લેટફોર્મ પર મસ્ત મેસેજ VIDEO મૂકીએ છીએ એ પણ ફોરવર્ડ કરવામાં અમુક આળસ કરે છે.... સ્ટોરીમાં નથી મૂકતા .... કઈ વાંધો નહીં પણ જ્યારે રહી જશો ત્યારે યાદ કરશો કે તેજસ મજીઠીયાએ બહુ કીધું પણ અમે જ સાથ ન આપ્યો.
😤 શિક્ષક બનવા માંગો છો અને લોકોને સમજાવી નહીં શકતા તો શું 7 વર્ષના બાળકને શીખવી શકવાના!?
તમે જ તમારી સીટના રક્ષક છો.🏹
🙇♂️ You are game changer... હજારો લોકો, વર્ષોની તપાસ્યા અને મમ્મી પપ્પાના સ્વપ્ન તમારા એક સાથે જોડાયેલા છે.એ સ્વપ્ન ખાતીર, પોતાની સીટને બચાવવા આગળ આવી પહેલમાં સહભાગી બનો.🙏
સમજાય તેને વંદન બાકીના ને અભિનંદન.🙏
#અનુભવની_કલમે ✍️
Class 3 તલાટી ની પરીક્ષા માં આવો સેલિબસ આ થોડું UPSC GPSC છે
રેવન્યુ તલાટીમાં ક્યાં અમેરિકા માં નોકરી કરવાની હોય તે english ફરજિયાત કર્યું
પગાર ક્લાસ 3 નો આપવો અને એક્ઝામ GPSC જેવી લેવી
છેવાડા ના વિદ્યાર્થી ને સ્પર્ધા માંથી દૂર રાખવાનો ખેલ છે
#Revised_Revenue_Talati_Syllabus
#Revised_Revenue_Talati_Syllabus
ખરેખર તો દાનત જ નથી ભરતી બોર્ડ ની ભરતી પુરી કરવાની આટલા સમય થી ગૌણસેવા મોટી એક્જામ સરખી રીતે લઈ જ નથી શક્યું ને ગુજરાત ના યુવાનો ને ખાલી છેતરે છે આ પણ cce ની જેમ લટકાવી દેવા માટે નું કાવતરું છે
@Gujrat_Yuvadhan@GSSSB_OFFICIAL
રેવન્યુ તલાટીનો નવો અભ્યાસક્રમ ખૂબ જ અણધાર્યો અને નવો છે.
છેવાડાના અને સીમિત સંસાધનો વાળા વિદ્યાર્થીઓ માટે આ બદલાવ અન્યાય સમાન છે.
વિદ્યાર્થીઓને બદલાવ નહિ, ન્યાય જોઈએ છે!
#Revised_Revenue_Talati_Syllabus
રેવન્યુ તલાટીનો સિલેબસ બાબતે ઉમેદવારોમાં અસંતોષ
1) તાજેતરમાં ગૌણ સેવા દ્વારા મદદનીશ ઇજનેર સિવિલ વિભાગની જગ્યાઓ જાહેર કરવામાં આવી છે જેનો ગ્રેડ-પે 4400 અને પગાર 49000 છે તેમ છતાં તે ભરતીમાં એક જ સ્ટેજ અને તે પણ ફક્ત એમસીક્યુ પ્રકારથી લેવામાં આવી રહ્યું છે તો રેવેન્યુ તલાટી 1900 ગ્રેડ પે અને 26000 પગારમાં ડિસ્ક્રિપટિવ પ્રકારની મેન્સ લેવાનું કારણ શું ?
2 તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા હાઇકોર્ટ ડીવાયએસઓની પરીક્ષા લેવામાં આવી હતી જેનો ગ્રેડવે 4400 અને સ્ટાર્ટિંગ પગાર 70 થી 72 હજાર છે જે પરીક્ષા બે સ્ટેજમાં લેવામાં આવી હતી અને બંને સ્ટેજ એમસીક્યુ પ્રકારના જ હતા તો રેવન્યુ તલાટી બાબતે ઘટતું કરવા વિનંતી.
3. જીપીએસસી દ્વારા હાલમાં ક્લાસ વન ટુ ની મુખ્ય પરીક્ષામાં ગુજરાતી અને ઈંગ્લીશના પેપરો ક્વોલીફાઇંગ કરવામાં આવ્યા છે જ્યારે વિવેન્યુ તલાટી વર્ગ ત્રણ ની પરીક્ષા ની અંદર ગુજરાતી અને ઈંગ્લીશના પેપરને મુખ્ય બનાવવામાં આવ્યા છે જે તર્કવિહીન લાગી રહ્યું છે
4 મુખ્ય પરીક્ષા જો લેખિત લેવામાં આવે તો આ પરીક્ષાની પ્રોસેસ ખૂબ જ લાંબી થઇ જતી હોય છે કારણ કે ૧૦ થી ૧૫ હજાર પીપરો ને તપાસવા એ ખૂબ જટિલ પ્રક્રિયા છે . અને વર્ગ ત્રણની તલાટી જેવી પોસ્ટ માટે લેખિત પરીક્ષા લેવી એ તર્ક વિહીન લાગી રહ્યું છે.
5 જીપીએસસી માં વર્ગ એક ની પરીક્ષામાં અંગ્રેજીનું પેપર એ ફક્ત ક્વોલીફાઇંગ બનાવી દેવામાં આવી છે જ્યારે રીવેન્યુ તલાટીમાં જે વર્ગ ત્રણની પહોંચે છે તેમાં અંગ્રેજીના પેપરને મેં બનાવી દેવામાં આવ્યું છે તો કેવી રીતે માનવું કે નિયમો બનાવનાર એ છેવાડાના વિદ્યાર્થીઓનું પણ વિચારે છે...
#Revised_Revenue_Talati_Syllabus
@GSSSB_OFFICIAL@CMOGuj
#Revised_Revenue_Talati_Syllabus હમણાંજ જાહેર થયેલી ગૌણ સેવા ની મદદનીશઇજનેરનીજગ્યાઓજેમાં દર મહિને 49000 પગાર છે તો પણ તેમાં ફકત ને ફક્ત MCQ જ અને એક જ પરીક્ષા છે.અને એક ખાલી 1900 ગ્રેડ પે અને પગાર 26000 અને એમાં પ્રિલિમ અને મેન્સ અને મેન્સ mcq પણ નહિ શું ગૌણસેવા આનો કોઈ