#SRPF_training_in_gujarat
સર 2017 મા srpfના 4000 ઉમેદવારો સાથે કુલ 17000 ઉમેદવારોની તાલિમ ગુજરાતમાં જ થયેલી.હાલમાં 4450
srpfસાથે 10459 ઉમેદવારો છે.હાલમાં ગુજરાતમાં સુવિધાઓમાં પણ વધારો થયો છે.અભ્યાસઅને બીજા અનેક કારણોને જોઈ srpfતાલિમ ગુજરાતમાંજ કરાવો.
@VikasSahayIPS@CMOGuj
ચૂંટણીમાં મોટી મોટી સભા ભરીને ગુજરાતને સમૃદ્ધ રાજ્ય કહેવાવાળા લોકો...@sanghaviharsh હસમુખ પટેલ સાહેબ કહે છે કે SRPF ટ્રેનીંગ સેન્ટર ઉપલબ્ધ નથી ગુજરાતમાં તો શું આ રીતે તમે સમૃદ્ધ બનાવ્યું ગુજરાતને? શું આ છે તમારું ગુજરાત મોડલ? @Hasmukhpatelips@YAJadeja@VikasSahayIPS@Yuvi_1212