Congratulations @GPSC_OFFICIAL@Hasmukhpatelips , આજરોજ GPSC 47 1/2 મુખ્ય પરીક્ષા ને પરિણામ ૪૦૦ દિવસ પૂરા થઈ ગયા છે. Brain Lara નો પણ રેકોર્ડ તૂટી ગયો. 28/202425 STI ને ૫ મહિના પૂરા. CL1/2 અને સુપરક્લાસ ૩ પરીક્ષા ના પરિણામ આવામાં સૌથી વધારે સમય નો રેકોર્ડ બની ગયો છે. આભાર!! આવી
@GPSC_OFFICIAL GPSC ૪૭/૨૦૨૩૨૪ ને અજી ૪૦૦ થી ૫૦૦ દિવસ કરવા હોઈ મુખ્ય પરિણામ તો જણાઈ દો. અમે રોજ તમને હાઈ લગતા બેન્ડ થઈએ. કેમ કે ૪૦૦ દિવસ સુધી પરિણામ ન આવે એ કેવી રીતે થાય એ પણ નથી સમજાતું કેમ કે આ જ આયોગ ૪ થી ૮ મહિના પરિણામ આપેલા છે. @Hasmukhpatelips તમે એવું શું કર્યું કે આ બધું સાવ થાપ થી ગયું
CCE Group A નું પરિણામ જાહેર કરવાને લઈને આજે ઉમેદવારો પહોંચ્યા કર્મયોગી ભવન. કોર્ટ દ્વારા સ્ટે ન હોવા છતાં ભરતી પ્રક્રીયા અટકાવી હોવાથી ભરતી પ્રક્રીયા આગળ વધારવા ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળને કરશે રજૂઆત.
@deepakrajani123@hdraval93@devanshijoshi71@Jamawat3@tv13gujarati