GpscAdv 47
Form filled in: Sept 2023
Prelims taken: Jan 2024
Mains: Oct 2024
Mains Result: mystery 🕵️
'Congratulations GPSC on 2 years of anniversary for adv 47 /202324.we will soon be celebrating 1 year anniversary of mains.
Heartfelt &best wishes to Commission"@GPSC_OFFICIAL
@GPSC_OFFICIAL Adv 47 પેપર ચેકીંગ માં જ સેટિંગ કરી રહ્યાં છો કે શું..?જેથી આટલી બધી વાર લાગી રહી છે. @Hasmukhpatelips 4 મહિના કીધા હતા મેન્સ લીધે જ 9 મહિના વિતી ગયા અને તમારા જીવનમાં `શર્મ ' નામનો શબ્દ હોય તો આ ભરતી પૂરી કરીને adv 240 ની મેન્સ લો.
GPSC
પેહલા 400 માંથી 30 પ્રશ્નો માં ભૂલ આવતી ...
😠હવે 200 માંથી 35 પ્રશ્નો ભૂલો આવે છે....
અને હા દરેક પ્રશ્ન માટે 100 rs તો ઉમેદવારને જ આપવાના 😠
🤔કેટલા રૂપિયા ભેગા થયા હશે ? તે તો રામ જાણે.
🤔આ જેટલા પણ પ્રશ્નો સુધર્યાં એના પૈસા પાછા આપશે અધ્યક્ષ શ્રી ??🤔
📌 પરીક્ષા તો ઉમેદવાર આપે છે, પણ જવાબદારી કોણ આપશે ?🫣
😷#GPSC દ્વારા 20 એપ્રિલ, 2025ના રોજ લેવાયેલી Advt. No. 240/2024-25 અંતર્ગત યોજાયેલી #પ્રિલિમ્સ પરીક્ષાની #Final_Answer_Key (Declared on 05-07-2025) મુજબ, કુલ 200 પ્રશ્નોમાંથી:
🛑 19 પ્રશ્નોના #જવાબ_બદલાયા છે
🛑 14 પ્રશ્નો #રદ (Cancelled) કરાયા છે
🛑 4 પ્રશ્નોમાં #બે_જવાબ માન્ય રાખવામાં આવ્યા છે
👉 કુલ મળીને 37 પ્રશ્નો (200 માંથી) સ્પષ્ટ રીતે ત્રુટિગ્રસ્ત હતાં —
અંદાજે 18.5% પ્રશ્નપત્ર અયોગ્ય છે.
📉 આવા તથ્યો માત્ર “પ્રશ્નપત્રના ગુણવત્તા સંબંધી પ્રશ્ન” નથી —
એ તો એક આખી ભરતી પ્રક્રિયા પર સવાલ પેદા કરે એવી ગંભીર બાબત છે.
🎯 GPSC જેવી પ્રતિષ્ઠિત આયોજક સંસ્થા પાસે શું આવી કોઇ નીતિ નથી
જો નિશ્ચિત સંખ્યાથી વધુ પ્રશ્ન રદ થાય કે બદલાય,
તો:
📌– જવાબદારી નક્કી થાય ?
📌– પરીક્ષા રદ્દ કરવામાં આવે ?
📌– પરીક્ષાર્થીઓને વળતર મળે ?
🤔દરેક વખતે પાડાને વાંકે પખાલીને ડામ ક્યાં સુધી ?
💬 આ વખતે તો ઉમેદવારોએ ફી આપી, હેતુપૂર્વક પડકાર કર્યો, પણ એમના આશાઓની પાંખ "આયોગની અદ્રશ્ય ભૂલો" માં કાપી નાખવામાં આવી.
📣 આ માટે હવે સ્પષ્ટ નીતિ હોવી જ જોઈએ —
જે કહે કે:
"જો 15% થી વધુ પ્રશ્ન બદલાય કે રદ થાય, તો ભરતી પ્રક્રિયા સ્થગિત કરીને #જવાબદારો સામે કાર્યવાહી કરો."
❗️ કારણ કે જ્યારે 15% થી વધુ પ્રશ્ન રદ થાય કે બદલાય, ત્યારે તે માત્ર ભૂલ નથી રહેતી —
તે હજારો ઉમેદવારોના #ભવિષ્યને બિનમૂલ્યે બુંજય નાંખે છે.
🤔 શું આયોગ જાણતા હોય છતાં આવા સવાલ છોડી આપે છે?
🤔શું હવે પ્રિલિમ્સમાં પણ મનમાની અને ગોઠવણી શરૂ થઈ છે?
#ઇન્ટરવ્યુમાં તો મનમાં જે આવે તે કરે છે,
😠તો હવે પ્રિલિમ્સમાં પણ નવી રમત શરુ કરી છે શું ?
📣 હવે GPSC ઉપર મૌનવ્રત નહીં, પણ જવાબદારી લેવામાં આવે તે જરૂરી છે.
#GPSC
#PaperLeakNahiPaperFault
#CandidateJustice
#BhoolNahiJawabdari
#GPSC_Reform
@Bhupendrapbjp@kuberdindor@irushikeshpatel@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@GenibenThakor@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9
Upscમાં 5 લાખ લોકોએ prelims exam આપી હતી જેનું result માત્ર 17 દિવસ માં જ્યારે Gpsc માં માત્ર 97000 લોકો જ હતા છતાં 1.5 મહિના ઉપરાંત કોઈ ઠેકાણા નથી. Pattern સાથે Result માં પણ Equality થાય તો સારું.
@GPSC_OFFICIAL@VtvGujarati@sandeshnews@GSTV_NEWS@ABPNews
@Hasmukhpatelips સાચું કેજો સાહેબ ટ્વીટર પર અમને રડતા જોઈ આનંદ આવતો હશે ને તમને ? જો થોડી પણ સંવેદના હોય તો આટલા મહિનામાં એકાદ ટ્વીટ અમારી સમસ્યા ઉપર પણ કરી દીધી હોત ભલે લોકો જીવતા અંદરથી મરી જતા તમને કશું ફરક નથી પડવાનું.અમે તો પેલા પણ દુઃખી જ હતા અને આગળ પણ દુઃખી જ રહેશું.ભગવાન તમને સુખી રાખે🙏
આ વ્યક્તિ '0' માર્ક્સના પણ લાયક નથી છતાં 10 માંથી 6.5 માર્ક્સ આપ્યા. સાવ આવું પેપર ચેકીંગ તો ના હોય. પેપર ચેકર ને થોડુંક તો વિષય સબંધિત આવડવું જોઈએ.
@GPSC_OFFICIAL@News18Guj@sandeshnews@GSTV_NEWS
@Hasmukhpatelips Biggest mistake of candidates was demanding to bring you as chairman of GPSC.
1.Prelims questions are full of mistakes.
2.Delay in FAK announcement.
3.Mains paper checking is full of blunders.
4.mains paper checking time is more than 8 months.
5.interview marks variation.