બેડ ખૂટ્યા
દંડ વસૂલ્યા
રેમડેસિવિરમા પણ લૂંટ્યા
દંડાથી નિર્દોષ ને કૂટ્યા
પેપરો તો લગભગ બધા જ ફૂટ્યા અને બાકી હતુ તે પુલ પણ તૂટ્યા...!!
માનવસર્જીત મોતના તાંડવના ૨૪ કલાક પછી પણ CBI, ED, NIA અને ભારતમા શ્રેષ્ઠતમ ATS ધરાવતી સરકાર જવાબદાર જાહેર કરી શકી નથી.
#LRD_MALE_સમાનતા_નો_હક_આપો_2485
સાહેબ શ્રી @sanghaviharsh જો તમે સતાના મોહમાં પુરુષો ને અન્યાય કરો છો, તો સતા કોઇ ની હતી નહિ, અને કોઈ ની રહશે નહિ, ઘણા આવીયા અને ઘણા આવશે, અને જતાં પણ રહશે, પણ જે સત્યને વળગી નિરપેક્ષ રહી કાયૅ કરશે તેને લોકો હંમેશા યાદ રાખે છે.
@sanghaviharsh
#LRD_MALE_સમાનતા_નો_હક_આપો_2485
ઉપર જે હેસ્ટેગ આપવામાં આવ્યું છે તેનો જ ઉપયોગ કરી ટ્વીટ કરવાની છે
અન્ય જુના હેસ્ટેગ નો ઉપયોગ ના કરવો અને થોડી તાકાત થી કરવી
હાલ અત્યારે કોઈ નથી કરવાની નેટ બંધ કરી શેર કરી દેજો અને 11 વાગે ફિટ ચાલુ karjo નેટ
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ ૨૨/૪/૨૦૨૨ ના રોજ આખા ગુજરાત સામે શું બોલ્યા અને હવે લીસ્ટ @LRD ૨૪૩૯ ની મૂકી એમાં મહિલાઓ નો સમાવેશ હવે બોલેલા વચન પરથી જ સાહેબ ફરી જાય પછી એવો જવાબ મળે કે મહિલાઓ ને લેવી જ પડે ચાર વાકિલો ને પૂછી તો ૨૪૮૫ વધાવી ત્યારે પુરુષો નતા દેખાયા.@PMOIndia
@sanghaviharsh સાહેબ આપ એ કહ્યું કે મહિલાઓ ના waiting ની જગ્યા માં પુરુષો ને ના લઈએ શકીએ એ ગેરકાયદેસર છે
તો શું 2485 જગ્યા ખાલી મહિલાઓ ની વધારી હતી ત્યારે કેમ તમે છોકરાઓ નું ના વિચાર્યું શું એ ગેરકાયદેસર નતું?
અમારી માંગ મહિલા ને જે 2485 જગ્યા આપી એટલી જગ્યાઓ પુરુષોને આપો એ છે🙏
#LRD હજી શાંત થયું નથી.
લિસ્ટ માં મહિલાઓ નો પણ સમાવેશ શા માટે?
કારણકે મહિલાઓ ને પહેલાંથી 2485 સીટો ફાળવેલ હતી તો ફરીથી મહિલાઓને સીટ માં વધારો કઈ રીતે?
હજી પણ પુરુષોને અન્યાય થયો છે અને આ મુદ્દે હજી લડત ચાલુ રહેશે.
વાત સીટ ની નહિ વાત સમાનતા ની છે
@Hasmukhpatelips@VikasSahayIPS