પોલીસ ભરતી ની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે.
આ માહિતી ને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.
@rohitkumarmali Matra mane ek nej lai gayela ek thi pn sarkar ne atlo badho darr shano Lage chhe ek ne pakdi ne akho dvs besadi rakhe ane e pn koi pn gunho dakhal karya vagar rate 8:15 ye chhodi atlo badho darr fakt 1 mahila thi
#LRD 2018 ની ભરતી માં પ્રતીક્ષા યાદી સંપૂર્ણ ઓપરેટ કરો એ બાબતે બહેનો અને ભાઈઓ ગાંધીનગર ખાતે રજૂઆત માટે ગયેલ એમને કોઈ પણ જાતના ધરણા પણ કરેલ નથી માત્ર એમને સચિવાલય પાસે જોતા કાલે તમે અહી વિડિયો બનાવ્યો હતો એમ કહી અટકાયત કરેલ ક્યાં સુધી આ રીતે ઉમેદવારો ને પરેશાન કરશો જો હજુ પણ તમારી આ જીદ નહી છોડો તો ઉમેદવારો ને તમારા પર થી સંપૂર્ણ વિશ્વાસ ઉઠી જશે અને જલ્દીથી બહેનોને છોડવામાં આવે
#waiting
@narendramodi@CMOGuj@sanghaviharsh
🥰લીંપ્યું ને ગૂંપ્યું મારું આંગણું;
🦁સિંહની પગલીનો પાડનાર આવ્યો...
સ્વાગત છે, લિટલ યુવરાજ !
યુવરાજ ને ત્યાં યુવરાજ પધાર્યા...🦁🦁
આજે આંગણે બાળક ની સાથે,
માતાનો અને પિતાનો પણ જન્મ થયો.🥰
#ઈશ્વરનો_તાજો_ફોટોગ્રાફ
कांग्रेस की गारंटी : हिंदुस्तानियों की सरकार
✅ महिलाओं को ₹8,500/माह
✅ युवाओं को ₹1 लाख/साल की नौकरी
✅ 30 लाख रिक्तियों पर भर्ती
✅ किसानों को कानूनी MSP
मोदी की गारंटी : अडानियों की सरकार
- देश की संपत्ति अरबपतियों की जेब में
- चंदे के धंधे वाली वसूली गैंग
- संविधान और लोकतंत्र खत्म
- किसान पाई-पाई का मोहताज
फर्क साफ है!
कांग्रेस हिंदुस्तान में करोड़ों लखपति बनाएगी और मोदी जी जानते हैं कि इलेक्शन उनके हाथ से निकल गया है।
तानाशाह की असली 'सूरत’ एक बार फिर देश के सामने है!
जनता से अपना नेता चुनने का अधिकार छीन लेना बाबा साहेब अंबेडकर के संविधान को खत्म करने की तरफ बढ़ाया एक और कदम है।
मैं एक बार फिर कह रहा हूं - यह सिर्फ सरकार बनाने का चुनाव नहीं है, यह देश को बचाने का चुनाव है, संविधान की रक्षा का चुनाव है।
#માગ્યું_શું_અને_આપ્યુ_શું
શ્રી લંકાની ભયંકર સ્થિતિ ખાલી 6 વિધાર્થીઓએ શરૂઆતમા અનસન ઉપર બેસી ને કરી હતી....આજે આ સ્થિતિ કયા પહોંચી... એક વિધાર્થી શું ના કરી શકે....એ હવે તમારે નકકી કરવાનું.....અમે ટુક સમયમાં ગાંધીનગર અમારો હક લઈ ને રહેશું
@sanghaviharsh@Bhupendrapbjp@CRPaatil
એલ.આર.ડી. વર્ષ 2018/19ના 20% વેટિંગલિસ્ટ વાળા તમામ ઉમેદવારો માટે અગત્ય નો મેસેજ છે જે લોકો મારા સંપર્કમાં નથી જે લોકોના મારી પાસે મોબાઈલ નંબર નથી તે દરેક લોકો સુધી આ મેસેજ અચુકથી પહોંચવો જોઈએ.
@deepakrajani123 હવે વાત રહી 2018-19 LRD (લોક રક્ષક દળ)20%વેટિંગ લિસ્ટ વાળા 2439 પુરુષ અને મહિલા ઉમેદવારો જેઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થય ગયા ને 1.5 વર્ષ થવા આવ્યું હોવા છતાં આ સરકાર આ ઉમેદવારોને હજુ સુધી નિમણૂક પત્ર આપ્યા નથી.. હજુ આ ભરતીનું નિવારણ નથી આવ્યું..