લાગે છે મોદી સાહેબ ને ખબર હશે કે ચા ની લારી માં ફિક્સ પે કરતા વધારે કમાણી છે..
શું ખબર આજ કારણ થી સાહેબ શ્રીએ ફોર્મ ભરવાના સ્થાને ચા વેચીને સફળતા મેળવી હોય?
જો ફુલ પે ના આપી શકે તો સાહેબ અમને ચા બનાવતા તો શીખવાડી જ શકે જેનાથી ઘર તો સારી રીતે ચાલશે..
#Remove_Fix_Pay_Gujarat
કહેવાતું દેશ નું સૌથી વિકસિત રાજ્ય જો તેના કર્મચારીઓના હક્ક નાં ૩૨-૩૩૦૦૦ નાં આપી શકતું હોય..
કર્મચારીઓ નું પેટ કાપીને તમે રાજ્ય ચલાવો છો..
તેના કરતાં તમારા લાખો રૂપિયાના પગાર
અને ગ્રાન્ટ માંથી ૧૦-૨૦૦૦૦ કાપીને ચલાવતા હોય તો?
#Remove_Fix_Pay_Gujarat
ફિક્સ પે ૧૯૭૫૦/-
સામે વધતી મોંઘવારી,
લાઈટ બીલ,મોબાઈલ બીલ,ઘરનું કરિયાણું, ઘરભાડું,પેટ્રોલ,ગેસ બોટલ,જરૂરિયાત ની ચીજ વસ્તુઓ, આ બધા ખર્ચાઓમાં મહિનાના અંતે સેવિંગ તો દૂર પણ ઉછીના લેવાના વારા આવે છે.
આ બાબતે સરકારે વિચારણા કરવી જોઈએ.
#Remove_Fix_Pay_Gujarat@Bhupendrapbjp@CMOGuj