આ સાહેબ ને કોઈ કહો કે... માનનીય સાહેબ શ્રી
૫૦ વર્ષ પહેલા ૫૦૦ રૂ. માં નોકરી કરતા વડીલો ને રોજબરોજની વસ્તુઓ ક્યાં ભાવે મળતી.....?
સોનુ - રૂ.૫૦૦/તોલા
ચાંદી - રૂ.૧૧૦૦/કિગ્રા
ઘી - રૂ.૧૫/કિગ્રા
તેલ - રૂ.૧૩૦/ડબ્બો
ઘઉં - રૂ.૨૫/મણ
પેટ્રોલ - રૂ.૩/લિટર
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#GujaratModel#Remove_Fixpay_in_gujarat#fixpay
સરકારી કર્મચારીના પરિવારના શિક્ષણ અને આરોગ્ય માટે 10 વર્ષે ઓછામા ઓછો આટલો પગાર વધારો આ મોંઘવારીના જમાનામાં જરૂરી છે પણ મોદી સાહેબના સપનાના વિકસિત ભારતના રોલ મોડેલ ગુજરાતના લાખો કર્મચારીઓનું શું? રોલ મોડેલ રાજ્યમાં જ કેમ 5 વર્ષ ફિકસ પગાર? #Remove5yearfixpay@Bhupendrapbjp@CMOGuj
@drmanishdoshi આટલી મોંઘવારીમાં કેમ પોસાય. વર્ગ ત્રણ કર્મચારીઓ કઈ રીતે જીવન જીવે?
ફિક્સ પે બાબતે કેમ કોઈ બોલતું નથી. ફિક્સ પે કેટલાં વર્ષોથી આ અન્યાય ચાલુ છે હવે બંધ થવો જોઈએ.
#removefixpayingujarat
@drmanishdoshi આટલી મોંઘવારીમાં કેમ પોસાય. વર્ગ ત્રણ કર્મચારીઓ કઈ રીતે જીવન જીવે?
ફિક્સ પે બાબતે કેમ કોઈ બોલતું નથી. ફિક્સ પે કેટલાં વર્ષોથી આ અન્યાય ચાલુ છે હવે બંધ થવો જોઈએ.