Yesterday, Gram Sevaks made their voice heard — #1 in Gujarat and among India’s Top 15 trends.
We request the government to kindly address the genuine concerns and demands for the betterment of both farmers and Gram Sevaks.
#GramsevakNyayLadat@PMOIndia@CMOGuj@jitu_vaghani
Gram Sevaks are serving farmers across rural Gujarat with growing responsibilities, but manpower, facilities, field support and pay have not kept pace. A peaceful and disciplined cadre deserves justice and a positive decision.
#GramsevakNyayLadat@PMOIndia@CMOGuj
સંઘર્ષમાં સાથ, અડગ વિશ્વાસ!
ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતી નિરીક્ષક મહામંડળ તરફથી મળેલા હાર્દિક સમર્થન અને સહકાર બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળનો હૃદયપૂર્વક આભાર.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની “ગ્રામસેવક ન્યાય લડાઈ” અંતર્ગત ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે રજૂ કરવામાં આવેલી અમારી માંગણીઓને ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતી નિરીક્ષક મહામંડળ દ્વારા જે નિઃશર્ત અને મજબૂત સમર્થન આપવામાં આવ્યું છે, તે અમારા સંઘર્ષને નવી શક્તિ અને હિંમત આપનારું છે.
તમારું આ સમર્થન માત્ર એક પત્ર નથી, પરંતુ હક અને ન્યાયની આ લડાઈમાં અમારી સાથે ઉભી રહેલી એક મજબૂત શક્તિ છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને ગુજરાતના તમામ ગ્રામસેવકોની તરફથી
ગુજરાત રાજ્ય પંચાયત સેવાના વિસ્તરણ અધિકારી ખેતી અને ખેતી નિરીક્ષક મહામંડળ ના તમામ હોદ્દેદારો અને સભ્યોનો
કરોડો હૃદયપૂર્વક આભાર અને કોટિ-કોટિ વંદન!
“સાથ મળ્યો છે તો સંઘર્ષ વધુ મજબૂત બનશે,
ન્યાય મળ્યા વિના આ લડત અટકશે નહીં!”
— ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
##gramsevak #gramsevaknyayladat
Dear Team India,
Your talent and determination through the World Cup was noteworthy. You've played with great spirit and brought immense pride to the nation.
We stand with you today and always.
10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ભારતમાં દર વર્ષે 1.40 લાખ અને વિશ્વમાં 9 લાખ જેટલા લોકો સફળ આત્મહત્યા કરે છે આનાથી દસ ગણા લોકો આત્મહત્યાનો વિચાર અથવા પ્રયાસ કરે છે. સફળ આત્મહત્યા માંથી મોટાભાગની આત્મહત્યા નિવારી શકાય તેમ હોય છે.
“Life goes on... whether you choose to move on and take a chance in the unknown.
Or stay behind, locked in the past, thinking of what could've been.”
#SundayMotivation
“નીચે આપેલ ફોટોગ્રાફનું વિશ્લેષણ કરી તમારા રચનાત્મક નિરીક્ષણો વિગતે લખો.”
આ ફોટોગ્રાફમાં મહીલાઓ પાણી ભરવા જાય છે તે વિષય વધુ સારી રીતે લખી શકાય કે ડેરીમાં દુધ ભરવા અને તે પરથી કો-ઓપરેટીવ મુવમેન્ટ, વીમેન એમ્પાવરમેન્ટ, પશુપાલન થકી ગ્રામીણ વિસ્તારનો સામાજિક-આર્થિક વિકાસ વિ…વિગેરે?