@dineshdasa1 સર, ગુજરાતના લાખો યુવાઓને આપે દેશનું બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, વ્યાકરણ જેવા વિષયોમાં રસ લેતા કર્યા. એક આખી પેઢીનું રીતસર ઘડતર જ કર્યું. જે કામ શાળા કે યુનિવર્સિટી આટલા વર્ષોમા ના કરી શકી એ આપે બહુ થોડા વર્ષોમાં કર્યું.
@dineshdasa1 We miss u sir🙏ગુજરાતના છેક છેવાડાના ગામડાના વિધ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષા પ્રત્યે જાગૃત કરવા માટે તથા સતત અને સફળ ભરતી કેલેન્ડરોના આયોજન માટે મારા જેવા લાખો વિધ્યાર્થીઓ આજીવન આપના ઋણી રહેશે.
@dineshdasa1 સાહેબ થોડું ખમેયા કરો aponintment આપ શ્રી થી મળે તો સારું.
તમે જશો તો તમારા જેમ મજાક માં જાણકારી કોણ આપશે.
ચિંતિત વિદ્યાર્થી ને ચિંતા કોણ દૂર કરાવશે.
થોડું વધુ રોકાઈ જાઓ તો સારું સાહેબ શ્રી તેવી વિનંતી.
@dineshdasa1 ગુજરાતના છેક છેવાડાના ગામડાના વિધ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષા પ્રત્યે જાગૃત કરવા માટે તથા સતત અને સફળ ભરતી કેલેન્ડરોના આયોજન માટે મારા જેવા લાખો વિધ્યાર્થીઓ આજીવન આપના ઋણી રહેશે......ફરીવાર દિલથી આભાર સાથે આપ UPSC ચેરમેન બનો એવી શુભેચ્છાઓ.....
@dineshdasa1 આ ટ્વીટથી ઘણું દુઃખ છે કે તમે આખા દેશમાં રોલ મોડેલ સમાન પબ્લિક સર્વિસ કમિશનને છોડીને જાસો.હવે પછીની recruitment પણ આ રીતે જ થશે કે કેમ... તૈયારી કરતા અને મારા જેવા ઉમેદવારોને થોડી તમારા તરફથી સાંત્વના ની પૂરેપૂરી જરૂરિયાત છે. બાકી તો તમારી ઇનિંગ્સ(કાર્યકાળ) જિંદગીભર નહિ ભૂલીએ.
@dineshdasa1 આપ સાહેબ શ્રી એ આયોગની આખી રૂપરેખા બદલી નાખી છે સાહેબ Dr. Dinesh Dasa.. Sir આયોગની કાર્યપદ્ધતિ , પારદર્શિતા , સમયસરની ભરતી પ્રક્રિયા તમામ બાબતોમાં આપે ગુજરાત જાહેર સેવા આયોગને અવ્વલ નંબર પર લાવી દીધું છે...🙏🙏🙏
@dineshdasa1 સર તમે upsc ના ચેરમેન બનવા જય રહ્યા છો તો આસિત વોરા ને સાથે લેતા જજો કયાંક જગ્યા ખાલી હોય તો ફિટ કરી દેજો જેથી ગૌણસેવા ના પેપર ના ફૂટે. Gpsc નો રેકોર્ડ છે કે હજુ એક પણ પેપર ફૂટ્યું નથી. જે શક્ય થઇ શક્યું છે તમારા જેવા અઘ્યક્ષ ના કારણે 🙏🙏
@dineshdasa1 ફરીથી ચેરમેન બનવા જોગ કોઈ વ્યવસ્થા શક્ય હોય તો ફરી આ પદ શોભાવજો🙏 આ પદમાં પુન:નિયુક્તિ થતી નથી પરંતુ એના અપવાદમાં કોઈ રીતે બની શકાતું હોય તો ફરીથી આ પદ પર આવજો.. તમારા જેવા GPSC ના ચેરમેન મડવા લગભગ અશક્ય છે💙💙🙏🙏
@dineshdasa1 સાહેબ,તમારી દરેક ટ્વીટ એ અમને સદાઇ આનંદ,ઉલ્લાસ અને પ્રોત્સાહન આપ્યું છે પણ ખબર નહિ કેમ આજે તમારી આ ટ્વીટ થી આજે અમને દુઃખ તથા અશુરક્ષા અનુભવાઈ છે આથી તમારો અમારા પ્રત્યે પ્રેમ કેટલો ગહન હસે તે નક્કી થાય છે. જાજુ તો નહિ કહું બસ સરકારશ્રી ને વિનંતી છે કે સાહેબ નો કાર્યકાળ વધારે.🙏🏻
@dineshdasa1 માનનીય...સાહેબશ્રી તમે અમને એક સારા જાહેર સેવક બનવા માટે તો પ્રેરણારૂપ બન્યા જ છો... સાથે સાથે એક અમને સારા નાગરિક અને ઉત્તમ વ્યક્તિ બનાવવામાં પણ એટલા જ પ્રેરણારૂપ છો... તમે અમારા હદયમાં હંમેશા છો સાહેબ...