ભાજપના ભગતો તમે નહી બોલો તો વાંધો નહી .... અમે બોલતા રહીશું જ્યાં સુધી તમને ઘરભેગા ના કરીએ ત્યાં સુધી..
હવે AAP ની સરકાર જજ બનશે... @YAJadeja@msisodia@Gopal_Italia
ગુજરાત ના લોકો ને સુચન કે સરકાર નુ કામ જોઈ ને મત આપવો.
મોદી નુ નામ જોઈ ને નહિ..પ્લીઝ 🙏કોઈ પણ રાજકીય પક્ષ નૈ પરોક્ષ સપોર્ટ નથી પણ . જરાક આપડી દશા તો જોવો યાર..
મોદી સાહેબ દિલ્લી ગયા ને વાહે અંધારુ થય ગયુ ગુજરાત મા...હવે શુ ઉઝાલા કામ આવશે. 🥲 @YAJadeja@CRPaatil
ગુજરાત ના લોકો ને સુચન કે સરકાર નુ કામ જોઈ ને મત આપવો ...
મોદી નુ નામ જોઈ ને નહિ....પ્લીઝ 🙏
કોઈ પણ રાજકીય પક્ષ નૈ પરોક્ષ સપોર્ટ નથી પણ . જરાક આપડી દશા તો જોવો યાર....🥲🥲🥲
મોદી સાહેબ દિલ્લી ગયા ને વાહે અંધારુ થય ગયુ ગુજરાત મા....હવે શુ ઉઝાલા કામ આવશે. 🥲🥲
#LRD ભરતી અંગેની માંગનો વાટાઘાટો બાદ ઉકેલ આવ્યો એ જાણી પરેશાન થતા સેંકડો યુવાનો માટે આનંદ થયો. પણ આંદોલન અને ચુંટણીના વર્ષ સિવાય પણ યુવાઓના પ્રશ્નો ને અવાજ સાંભળવા જરૂરી છે. નેતાઓ, લેખકો, ગુરુઓ બધા જ એમના ટોળા ભેગા કરવા ઉપદેશ આપે છે. પણ નવી પેઢીના દિલને સમજવાની કોશિશ નથી કરતા. 😞
मैं @jigneshmevani80 की रिहाई की मांग करता हु...
गुजरात में ये ट्रेंड चल रहा है की कोई भी आवाज उठाए उसे दबा दिया जाए
जिंदगी मैं आई चुनौतिया से घबराना मत
जिंदगी मैं हर चुनौती कुछ सिखाने आती है
असलियत चुनौतीया रास्ता भटकाने नहीं
चुनौतीया तो मंजिल तक ले जाने आती है
#सत्यमेव_जयते
@mukesh_chaudhri@YAJadeja આટલા બધા એક સરખા માર્કસ ક્યાંથી લાવે ... આમાં નુકસાન તારા ચૌધરી સમાજ ના મહેનતુ વિદ્યાર્થીઓનું જ છે..
મને તો શંકા છે કદાચ તુ પણ આ પેપરકાંડમાં શામેલ હોઈ શકે?
@mukesh_chaudhri@YAJadeja માન્યું સાહેબ કે બધા વિદ્યાર્થી તૈયારી કરે છે અને કરવી પણ જોઈએ પણ એવું તો કંઈ રીતે શક્ય બને કે બધા તૈયારી કરવા વાળા વિદ્યાર્થીઓ ના માર્કસ પણ એક જ સરખા હોય