3વર્ષ થયાં પણ ભરતી હજુ પણ નહિ ચૂંટણી સમયસર થાય UPSC પોતાના એફિડેવિટ માં કોર્ટ કહિયુ આં જગ્યા મહત્વની છે માટે પરીક્ષા મોફૂક રાખી નાં શકાય પરૂંત ૩ વર્ષ થી શીક્ષક ની ભરતી નહિ કરી સરકાર નાં રવૈયા પર થી લાગે છે કે શિક્ષક ની પોસ્ટ રાજ્ય માટે કોઈ મહત્વની લાગતી નથી @vijayrupanibjp
ચૂંટણીની તારીખો આવશે આજે.. ગુજરાતમાં પણ 8 પેટાચૂંટણીની તારીખો જાહેર થાય એવી શક્યતા છે, તૈયાર થઈ જાવ 3વર્ષમાં ફરી લોકશાહીનો ઉત્સવ મનાવવા, આપણે આ ઉત્સવ મનાવીશું ત્યારે તો એ લોકશાહીના ધજાગરા ઉડાવશે.
#byelection