દાહોદ શિક્ષણ અધિકારી (#DPEO આરત ભાઈ બારૈયા તથા મનોજ લોબાણા) ���ને શિક્ષણ નિયામક શ્રી એમ. આઈ. જોષી(પ્રાથમિક શિક્ષણ))ની ઘોર બેદરકારી/લાપરવાહી અને અણઆવડતને કારણે આજે અનેક #આશાસ્પદ_ઉમેદવાર પોતાના વતનથી વંચિત રહી ગઈ..
📌કચ્છ જિલ્લા વિદ્યાસહાયક (ધો. 6 થી 8) ભરતી–2025 માટે લાયકાત ધરાવતા અને હકદાર હોવા છતાં દાહોદ #DPEO અને શિક્ષણ નિયામક દ્વારા ગેરમાર્ગે દોરવાના તથા એડમિનિસ્ટ્રેટિવ અસમર્થતાને કારણે સ્પેશિયલ કચ્છ શિક્ષક ભરતીથી વંચિત રાખેલ.
વાત જાણે એમ છે.
નામ : ..............બહેન
વતન: કચ્છ (અબડાસા)ની આપવીતી
📌20/11/2025 ના રોજ, દાહોદની ઉચ્ચતર પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક તરીકે પસંદ થયેલ.(શાળામાં હાજર થયેલ નહીં)
📌તે સમયે તમામ અસલ દસ્તાવેજો નિ��મો મુજબ દાહોદ DPEO ને જમા કરવામાં આવેલ.
📌25 તારીખે કચ્છ જિલ્લા પસંદગી માટે કોલલેટર નિકળવાના શરુ થતા આ બહેનનો જનરલનો કોલલેટર નીકળ્યો.
બહેન તો વતન મળતું હતું એટલે હોશે હોશે ગાંધીનગર પહોંચ્યા.
📌કચ્છ જિલ્લા પસંદગી વખતે અસલ પ્રમાણપત્ર ફરજિયાત હોવાથી DPEO પાસે માંગણી કરવામાં આવી.
📌દાહોદ DPEO બારૈયા સાહેબ/મનોજ લોબાણ સાહેબની અણઆવડતને કારણે #ગેરમાર્ગે દોરવામાં આવ્યા.
📌દાહોદ શિક્ષણ અધિકારી શ્રી બારૈયા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા નીચે મુજબની લેખિત અને મૌખિક સૂચનાઓ અને આશ્વાસનો આપવામાં આવ્યા:
“એફિડેવિટ (#સોગંદનામું) કરી આપો, અમે તમારી ઓરિજનલ સર્ટિફિકેટ આપી દેશું.”
“કચ્છ જિલ્લામાં ભરતી મળે તો અહીં ફક્ત 7 દિવસનો પગાર જમ��� થશે, બીજું કોઈ પેનલ્ટી કે બોન્ડ લાગુ નહીં પડે.”
“કચ્છમાં પસંદગી ન થાય તો 10 દિવસમાં ફરી દસ્તાવેજો જમા કરી દેવાના.”
👆🏻કહેવાતા ઉંચ અને #કથિત સમજદાર અધિકારીના કહેવા પ્રમાણે ઉમેદવારે 26/11/2025એ તાત્કાલિક #સોગંદનામું કરાવી કાર્યવાહી પૂર્ણ કરી.(ફોટો 1)
📌બહેને તમામ કાર્યવાહી DPEOની સૂચના મુજબ કરી અને 27 તારીખે તમામ અસલ પ્રમાણપત્ર સાથે જિલ્લા પસંદગી માટે ભરતી બોર્ડ પહોંચ્યા. તો ભરતી સમિતિ કહે તમને ��િમણુંક નહીં મળે, દાહોદથી તમે "ગઈકાલની તારીખ માં" રાજીનામાની નકલ અને "ગઈકાલની તારીખમાં" બોન્ડ ભરેલ રાશિદ આપો તો અમે તમને નિમણુંક આપીએ. બુદ્ધિના દેવાળું ફુકેલ આવા અધિકારીને કોણ સમજાવે આ શક્ય છે ખરી ❓🤔
📌બહેન કહે પણ દાહોદમાં મારી ફક્ત જિલ્લા અને શાળા પસંદગી જ થઈ છે સાત દિવસમાં હાજર થવાનું હોય પણ હું હાજર નોહતી થઈ, 20 થી 27 તારીખ સુધી મારે હાજર થવાનું હતું, આજે 27 તારીખ છે અને હજી સુધી હું હાજર થયેલ નથી, મારા જોડે આ રહ્યા ઓરિજનલ ડોક્યુમેન્ટ અને આ રહ્યું DPEO દ્વારા કરાવેલ સોગંદનામું, DPEO ની સૂચના પ્રમાણે મારે કોઈ બોન્ડ પણ ભરવાનો થતો નથી, જો મને કચ્છ માં મળી જાય છે તો બીજા ઉમેદવાર માટે હું દાહોદનો હક જતો પણ કરીશ.
📌તો પણ કોઈ અધિકારી કોઈ વાત સાંભળવા તૈયાર ન હતા,આ રીતે બહેનની કચ્છ જિલ્લા નિમણૂકની પ્રક્રિયા અટકી ગઈ, પછી તે જ દિવસે બોપરના સમયમાં શ્રી એમ. આઈ. જોષી શિક્ષણ નિયામક(પ્રાથમિક શિક્ષણ) નો સ���પર્ક કરવામાં આવ્યો ત��ને બધી ઘટના રૂબરૂ કહેવામાં આવી.
🛑શિક્ષણ નિયામક M.I.JOSHI એ કહ્યું ચિંતા ન કરો હું કહું તે રીતે એક નવું #સોગંદનામું કરીને આપો, બહેન તો તાત્કાલિક હાઇકોર્ટ ગયા અને #સોગંદનામું કરીને આપ્યું ત્યાં તો....... શિક્ષણ નિયામકે જ હાથ અદ્ધર કરી લીધા. (ફોટો 2)
👆🏻વિચારો આ છે ભણેલ ગણેલ #હોનહાર અધિકારીઓ....આ બહેનનો 1 % પણ વાંક નહીં એને તો જેમ અધિકારીઓ કીધુ એમ કર્યું,
🚫બહેનની કોઇ ભૂલ નથી –
#એડમિનિસ્ટ્રેટિવ_અણઆવડતનો સી���ો ભોગ બન્યા છે. દાહોદ #DPEOની ખોટી સલાહ તથા શિક્ષણ નિયામક શ્રી M.I.JOSHI ની અણઆવડતનું આ પરિણામ છે.
🚫એક વ્યક્તિ સંપૂર્ણ રીતે લાયક હોવા છતાં પોતાનું વાજબી નિમણુંકનો હક ગુમાવી રહી છે. જેને કારણે આવા અનેક લોકોને આ કે બીજી રીતે કારકિર્દી અને ભાવિ જીવન પર ગંભીર અસર પડતી હોય છે. લાયક, હકદાર અને તમામ માપદંડોમાં પસંદ થયેલી ઉમેદવાર આજે આવા અલ્પજ્ઞાની અધિકારીઓનો ભોગ બની રહ્યા છે.😢
🚫અને હા એવું પણ નથી કે આ બહ���ન��� જ ફક્ત આ હઠાગ્રહી અને અનુભવહીન અધિકારીઓને સમજાવ્યા..બાહોશ પત્રકારોએ, અમારા જેવા જાગૃત નાગરિકોએ, કચ્છના વર્તમાન સાંસદે.ધારાસભ્યે... બધાએ આ અધિકારીને કહ્યું કે બહેનનો સાચા છે તમારા અધિકારીની ભૂલ ના કારણે ઉમેદવાર શા માટે ભોગવે તો પણ આ ઘમંડી અધિકારીઓ કોઈની વાત ન સાંભળી😥
🚫અધિકારીઓ તો ફાઈલો ઉપર પોતાનો રેકોર્ડ સાફ રાખવા ફક્ત દેખાડા માટે તપાસ ના નામનું #તરકટ રચ્યું અને એમાં પણ પોતાના માનિતા ��ધિકારીઓને નોટિસ નોટિસ રમીને #છાવરી લીધા અને ભીનું સંકેલી હકદાર અને લાયક બહેન ને કચ્છની નોકરી થી હાથ ધોવાનો વારો લાવી દીધો.
👆🏻આ છે આપણી શિક્ષણ વ્યવસ્થા જ્યાં શિક્ષણ અધિકારીઓમાં જ શિક્ષણનો #અભાવ છે.👆🏻
🤔શું શિક્ષણમંત્રી આ ઉમેદવારને ન્યાય અપાવી શકશે ?
@Rivaba4BJP
@drpradyumanvaja
@jitu_vaghani
सभी लोग @DelhiPolice@Uppolice को टैग करें ये महिला लगातार भड़काऊ पोस्ट कर रही है इसका पूरा टाईमलाईन भड़काऊ पोस्ट से भरा हुआ है! @CMODelhi कृपया संज्ञान लें... @zoo_bear
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે.ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો.પરંતુ તેમ છતાં @CMOGuj સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં કેમ લડી રહી છે?
#Remove_Fixpay_in_gujarat#fixpay@narendramodi
ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે.ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો.પરંતુ તેમ છતાં @CMOGuj સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં કેમ લડી રહી છે?
#Remove_Fixpay_in_gujarat#fixpay@narendramodi
૧૩ વર્ષથી સુપ્રીમ કોર્ટમા લટકતા #ફિક્સવેતન કેસમા ગુજરાત સરકારે એટર્ની જનરલની મદદ માટે મનિષા લવકુમારને નિયુક્ત કર્યા છે. ત્રીજી ડિસેમ્બરે મુદ્દત છે. વર્ષ ૨૦૧૨મા હાઇકોર્ટે સમાન કામ- સમાન વેતનના સિધ્ધાંતે શોષણનો ખેલ બંધ ���રવા ચૂકાદો કર્યો હતો. તેની સામે સરકાર સુપ્રીમમા ગઇ હતી.
તા.૩/૧૨/૨૫ના રોજ સુપ્રીમ કોર્ટમા ફીક્સ પે ના ચુકાદાની સુનાવણી છે.ગુજરાતના કર્મચારીઓને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક ચુકાદો આપે તેવી આશા છે.આ વર્ષો જૂની ગેરબંધારણીય નીતિ નાબૂદ થાય અને ન્યાય મળે એવી ભગવાનને બધા પ્રાર્થના કરો🙏આ ક્ષણની વર્ષોથી રાહ જોઇને બેઠા છે..
#RemoveFixpayGujarat