આ ગ્રુપ ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાનાં વિદ્યાર્થીઓનાં પ્રશ્નો તથા સમસ્યાને વાચા મળે માટે બનાવ્યું છે. જેમાં ટ્વીટર અભિયાન અને આવેદન, નિવેદનનો સમાવેશ થાય છે.
ભારત માં ૯૫% લોકો પોલીસ સ્ટેશન જતાં પહેલાં આટલું તો જરૂર વિચારે છે 👇
ત્યાં કોઈ ની ઓળખાણ હોય તો સારું🤔
ત્યાં કેટલા રૂપિયા ખવડાવવા પડશે?🤔
કોર્ટ માં કેસ થશે તો કેટલા વર્ષે ન્યાય મળશે ?🤔
કેટલા ધક્કા ખાવા પડશે?🤔
ન્યાય મેળવવા કેટલા રૂપિયા ખર્ચ થશે?
રૂપિયા વગર ન્યાય મળશે કે નઈ?
મરવું એ સમસ્યાનું સમાધાન નથી પરંતુ ગુજરાતના મહેનતુ અને ઉર્જાવાન યુવાનો સાથે સતત અન્યાય અત્યાચાર કરીને યુવાનોના ભવિષ્યને બરબાદ કરનારા ભાજપી ભ્રષ્ટાચારીઓને સત્તામાંથી કાયમી જાકારો આપવો એ જ અંતિમ ઉપાય છે. યુવા શક્તિ જિંદાબાદ
કેટલી હદ સુધી #ટેટ_ટાટ પાસ ઉમેદવારો થાક્યા હશે કે વારંવાર #આંદોલન કરવુ પડે છે આ ઉમેદવારો ભવિષ્ય ના #શીક્ષકો છે જે આપણી પેઢીના ભવિષ્ય ને સુનિશ્ચિત કરે છે
આ એ શીક્ષકો છે જે શરૂઆત નો પાયો મજબૂત કરાવી સાયન્ટિસ્ટ, ક્લાસ 1, 2 અધિકારીઓ કે પછી ભણેલા નેતા બનાવવા પાયો રોપે છે અને અત્યારે એમને જ આંદોલન કરી રસ્તા પર આવવું પડે છે
ઉમેદવારોને આંદોલન સિવાય બીજું ઘણું કામ છે પરંતુ એ એમના હક માટે લડે છે જે આ સરકારને સાંભળવાનો સમય નથી સરકાર આ બાબતે જલ્દીથી યોગ્ય નિર્ણય લઈ #કાયમી_શિક્ષકો_ની_ભરતી કરે
@narendramodi@CMOGuj@kuberdindor