માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં જે શાંતિ અને કાયદાના શાસનનો પાયો નાખ્યો છે, તેને વધુ સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે.
આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં CCTV, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર્સ, બોડી વોર્ન કેમેરા અને ડેટા-ડ્રિવન ઇન્ટેલિજન્સ જેવા આધુનિક સંસાધનોના સમન્વયથી આપણે પોલીસિંગને વધુ 'Smart' અને 'Pro-active' બનાવ્યું છે.
નવા પસંદગી પામેલ પોલીસ કર્મીઓ પોતાની ફરજ પ્રત્યે સજાગ રહી, 'સેવા, સુરક્ષા અને શાંતિ'ના મંત્રને ચરિતાર્થ કરી રાજ્યના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે તેવો વિશ્વાસ આ અવસરે વ્યક્ત કર્યો.
આવો, સુરક્ષિત ગુજરાત અને વિકસિત ગુજરાતના નિર્માણ માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ.
ગુજરાતની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું !
ગાંધીનગરમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની અધ્યક્ષતા, રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની સાથે ગુજરાત પોલીસ પસંદગી પત્ર એનાયત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ૧૧,૬૦૭થી વધુ કર્મઠ યુવાનોને પસંદગી પત્રો એનાયત કરીને સૌ સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો.
આજથી આ યુવા રક્ષકો ગુજરાતની શાંતિ અને સુરક્ષાના નવા પ્રહરી બનશે અને રાજ્યની જનતાની સુરક્ષા માટે સમર્પિત થઈને કાર્ય કરશે, તમામ જવાનો અને તેના પરિવારજનોને હાર્દિક અભિનંદન પાઠવું છું.
🔥कभी किसी मुस्लिम महिला का हिजाब खींचते नजर आ रहे हैं!
🔥कभी राष्ट्र गान होते समय बातें करने लगते हैं!
🔥कभी कोई IAS अधिकारी मिलने आते हैं तो उसके सिर पर गमला रख देते हैं!
क्या नितीश कुमार जी अब मानसिक तौर पर सही नहीं है?😭
आपकी क्या राय है?
Received a copy of the merit list of LRD by the Chairperson of the Police Recruitment Board today. Congratulations to all the candidates selected and a warm welcome to the @GujaratPolice parivaar. Best wishes for a successful career in the service to the State and its citizens.
@GPRB_GNR ભરતી બોર્ડ જૂની ભરતીની કઇક માહિતી આપો lrd ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને 2-2 મહિના થયા,PSI ની પરીક્ષાને 8 મહિના થયા. હવે ભરતી બોર્ડ નવી અને જૂની બંને ભરતી ના નિમણુક પત્ર સાથે આપવાનો વિચાર નથી કરતાને?
@GPRB_GNR ભરતી બોર્ડ ને હવે નમ્ર થી નમ્ર વિનંતિ છે કે નવી ભરતીના ફોર્મ ભરાય એના પેલા જુની ભરતી ના result આપવામાં આવે...ઉમેદવાર માનસિક તણાવ અનુભવે છે @GPRB_GNR
@GPRB_GNR નમ્ર અપીલ સહ,
કૃપયા કરીને એક વાર જૂની ભરતીની માહિતી આપો જેથી વિધાર્થીને એક પ્રકારનું આશ્વાસન મળી રહે કે ક્યારે રિઝલ્ટ આવવાનું છે અને ક્યાં કારણોસર મોડું થઈ રહ્યું છે એવી રીતે...
@GPRB_GNR
@GPRB_GNR પહેલા જૂની ભરતીનું પરિણામ આપો
હેલ્પલાઇન ખાલી ફોર્માંલીટી માટે છે એવું લાગી રહ્યું છે
છેલ્લા 2 મહિના થી જૂની ભરતીની કોઈ પણ અપડેટ નથી
પરિણામ વિલંબ થવાના કારણે ઉમેદવારો પણ માનસિક અસર પડે છે
Inspiration for generations to come, you’ve made every Indian proud with your fearless cricket and belief throughout. You guys deserve all the accolades and enjoy the moment to the fullest. Well done Harman and the team. Jai Hind 🇮🇳🇮🇳
@dhavalmaru8 ek વાર તો તમારા આબરૂ ના થયા હવે શાંતિ રાખો ને🤣😂 કોન્સ્ટેબલ નું સવારે ટવીટ માર્યું તું કે 1 મિહિના પસી Dv લિસ્ટ આવશે ને સાંજે જ આવી ગયું તું
@Yuvi_1212 Aana video me ek year pela sti mate joyo hato....video ma jane ias ni exam pass kari hoy evo ego... pachi thi ek pan var aana video nahi joya