@CollectorSK@sabarkanthadp@ATMAGUJARAT@JdaMehsana@InfoSabarGog
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત આત્મા યોજના ધ્વારા ટાઉનહોલ,ઈડર ખાતે આત્મા,ખેતીવાડી અને બાગાયત ખાતાના તમામ સ્ટાફ તેમજ ખેડૂત માસ્ટર ટ્રેનર (વિ. કાર્યકરો)નો પ્રાકૃતિક ખેતી વિષય ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયો.
આત્મા પ્રોજેક્ટ ધ્વારા ઇડર તાલુકાના ચિત્રોડી ગામ ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર કિસાન ગોષ્ઠિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતો ને પ્રાકૃતિક ખેતીના ફાયદા ની વિસ્તૃત જાણકારી આપી... પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કરેલ..
@CMOGuj@AtmaSabarkantha@ATMAGUJARAT@GujAgriDept@InfoSabarGog
@ADevvrat@CollectorSK@sabarkanthadp@ATMAGUJARAT@JdaMehsana
આત્મા યોજના અંતર્ગત વડાલી તાલુકાના વડાલી કંપા ખાતે સંત શ્રી નથ્થુરામ બાપા સેવા ટ્રસ્ટ ધ્વારા સંચાલીત "પાવનધામ" ખાતે ૩ જુલાઈ ૨૦૨૪ને બુધવારના રોજ ખેડૂત વૈજ્ઞાનિક પરિસંવાદ અને કિસાન ગોષ્ઠિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ
@ADevvrat@CollectorSK@sabarkanthadp@ATMAGUJARAT@JdaMehsana
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રમુખ સ્વામી પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ કેન્દ્ર, સારંગપુર ખાતે શરૂ થયેલ તમામ તાલુકાની રાજ્ય અંદરની ત્રી-દિવસીય તાલીમમાં પ્રાંતિજ તાલુકાની સાતમી બેચે આજે પ્રથમ દિવસે તાલીમ મેળવી
@ADevvrat@CollectorSK@sabarkanthadp@ATMAGUJARAT@JdaMehsana
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રમુખ સ્વામી પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ કેન્દ્ર, સારંગપુર ખાતે શરૂ થયેલ તમામ તાલુકાની રાજ્ય અંદરની ત્રી-દિવસીય તાલીમમાં હિંમતનગર તાલુકાની છઠ્ઠી બેચે આજે પ્રથમ દિવસે તાલીમ મેળવી
@ADevvrat@CollectorSK@sabarkanthadp@ATMAGUJARAT@JdaMehsana
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રમુખ સ્વામી પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ કેન્દ્ર, સારંગપુર ખાતે શરૂ થયેલ તમામ તાલુકાની રાજ્ય અંદરની ત્રી-દિવસીય તાલીમમાં પોશિના તાલુકાની પાંચમી બેચે આજે પ્રથમ દિવસે તાલીમ મેળવી.