ભાજપા આજે જે સ્થાને પહોંચી છે તેનો શ્રેય તેના કર્મનિષ્ઠ કાર્યકરો ને જાય છે સ્વ.શ્રી હિરેન પટેલ (દાહોદ,@BJP4Gujarat) પક્ષ ને કાયમ વફાદાર સેવાભાવી અને સત્યનિષ્ઠ યોદ્ધા હતા @AmitShah@CRPaatil@vijayrupanibjp
તેમને ઝડપથી ન્યાય મળે તે માટે આપ ને નમ્ર વિનંતી
#justiceforhirenpatel
ઝાલોદ નગર માં રહેતા હિરેન ભાઈ કનુભાઈ પટેલ બી.જે.પી પાર્ટી ને ઊભી કરી અને તેનો પાયો નાખ્યો અને પાર્ટી ને સ્થાપિત કરી પરંતુ તેમનું રાજકીય કારણોસર હત્યા કરી દેવામાં આવી છે અને તેમને ન્યાય મળે એવી આશા તમારી પાસે થી રાખું છું @jsbhabhor@AmitShah@PRupala@CMOGuj@abpasmitatv
#justiceforhirenpatel
Hirenbhai is honest and hard working person and he himself the BJP in Dahod district, I must believe that his family will get justice at any cost