@passportsevamea I have applied for my passport not for my wife. But the officer insisted me. He asked me to meet a person seating outside the call centre. Do the needfull2/2
Centre - palanpur
Banaskantha
Gujarat
-bhadrasinh rathod
@passportsevamea I reached the centre on time today.The officer behaved rudely. As I approached the call centre not through agent, the officer demanded irrelevant documents. He asked me to provide marriage certificate or to call my Wife on the centre.1/2
100 વર્ષની ઉંમરનાં રૂખીબેન મગનભાઈ ઉપાધ્યાય, ડુચકવાડા તાલુકો દિયોદરે ઘરેથી મતદાન કરવાની સુવિધાનો ઉપયોગ કરવાને બદલે મતદાનના દિવસે મતદાન મથક પર જઈને મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આજે એમણે ગામઠી ભાષામાં મતદારોને પણ અપીલ કરી.
@CEOGujarat@CollectorBK sir
@Deo_Banaskantha
કેન્સર પીડિત પત્નીના શિક્ષક પતિ ની બદલી માટે સરકાર સંવેદનશીલ. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી હકારાત્મક હોવા છતાં તાલુકાની કચેરી દ્વારા હેરાનગતિ.
@kuberdindor sir
@prafulpbjp sir @CollectorBK sir
@kuberdindor સાહેબશ્રી
મુખ્યશિક્ષકના પ્રાણપ્રશ્નના સુખદ ઉકેલ માટે આપ સાહેબનો હૃદયપૂર્વક આભાર.
આપ માન. મંત્રીશ્રી નહોતા ત્યારે પણ મુખ્યશિક્ષક સંગઠન વતી આપ સાહેબને મેં કરેલી રજુઆતના અનુસંધાને આપે ધારદાર રજૂઆત કરી હતી.
- ભદ્રસિંહ રાઠોડ
પૂર્વ પ્રમુખ
ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘ
દિયોદર SDM તરીકેનો વધારાનો ચાર્જ હોવા છતાં મૃતક શિક્ષકના પરિવારજનોને આર્થિક સહાય માટે જરૂરી એવાં documents માટે સંવેદનશીલ અને પ્રજાલક્ષી અભિગમ દાખવી મદદ કરવા બદલ @sdmdhanera સાહેબનો આભાર. @CollectorBK@CMOGuj
જો આપની ઉંમર ૧લી જાન્યુઆરી ૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ અથવા વધુ થતી હોય તો ખાસ ઝુંબેશ તારીખ 14/11/2021ના દિવસે સવારના ૧૦ થી સાજે ૫ વાગ્યા દરમ્યાન આપના મતદાન મથક ની મુલાકાત લઈ મતદાર યાદીમાં આપનું નામ નોંધણી કરાવો @CEOGujarat@ECISVEEP@CollectorBK@SDMDeodar
@SDMDeodar સાહેબ.
બાળકોના ખાતા ખોલવાની મેનેજર ના પાડે છે. ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતાં મેનેજર ગેરમાર્ગે દોરે છે. આચાર્યોના ખાતા એમની બેંકમાં છે જ છતાં નથી એવું લખ્યું છે.
સાથે સાથે પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવવા એવું કહીને પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરે છે.
@CollectorBK સાહેબ.
બાળકોના ખાતા ખોલવાની મેનેજર ના પાડે છે. ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરતાં મેનેજર ગેરમાર્ગે દોરે છે. આચાર્યોના ખાતા એમની બેંકમાં છે જ છતાં નથી એવું લખ્યું છે.
સાથે સાથે પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવવા એવું જ કહીને પોતાની જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરે છે.
@PIBFactCheck *ऑक्सीजन ले जा रही ट्रेन की पटरी तोड़ने वालों की नजर ऑक्सीजन नहीं बल्कि देश को बड़ा नुकसान पहुंचाने की कोशिश ........*
*कौन है ये लोग .??*
🤔🤔🤔😇😇😇😎😎😎
Check it