વેઇટિંગ લીસ્ટથી જ જગ્યા પૂરેપૂરી ભરાઈ શકે છે. 1.5 ગણા બોલાવીને કેમ વિદ્યાર્થીઓને એક આશા સાથે બાંધી રાખો છો ? જો જગ્યા પૂરેપુરી ભરી જ ના શકાતી હોય તો 1.5 ગણા નહીં પણ 10 ગણા બોલાવો તો પણ કોઈ અર્થ રહેતો જ નથી.
@Bhupendrapbjp@AKRAKESHIAS1@rohitkumarmali@YAJadeja@CMOGuj
#LRD_MALE_2018_19
તારીખ 8-12 ના રોજ ગુજરાતની 182 સીટ નું પરિણામ છે
ઈશ્વર ને પ્રાર્થના કરીશું કે કોઈ પણ સારી સરકાર બને જેથી 3 વર્ષથી ન્યાય ની આશા એ બેઠા છે
તેમને પણ ન્યાય મળી જાય
આજે તમારૂ પરિણામ આવી ગયું સરકાર જે પણ આવે તે આવતા વેત પેલું 2018-19 lrd ભરતી પરિણામ જાહેર કરશે
LRD 2018 ના 20% વેઇટિંગ ના દરેક ઉમેદવારો ને નોકરી આપવાના વાયદા કરી ભાજપ સરકાર ન્યાય ના આપતા ઉમેદવારો રોષે ભરાયા જો ન્યાય નઇ મળે તો ભાજપ ને વોટ ના આપવાનો અને નઈ અપાવવાનો જુમ્બેસ ચલાવ્યું છે.
@sanghaviharsh સર અમને બધા ને નિમણુંક આપી ન્યાય અપાવે.
@AAPGujarat@isudan_gadhvi
#LRD_MALE_2018_19
આજ રોજ ગુજરાત નામદાર હાઇકોર્ટે માં હજારો ઉમેદવારના ભવિષ્ય નો સવાલ છે
છેલ્લા 3 વર્ષથી આજ દિન સુધી તારીખ પર તારીખ જ પડી છે
આજે બે હાથ જોડીને અને હજારો ઉમેદવાર ના ભવિષ્ય ને ધ્યાનમાં રાખી નામદાર આજ રોજ ન્યાય કરે તેવો અરજ છે. 🙏
@sanghaviharsh@CRPaatil@PMOIndia
#LRD_MALE_2018_19
આજ રોજ ગુજરાત નામદાર હાઇકોર્ટે માં હજારો ઉમેદવારના ભવિષ્ય નો સવાલ છે
છેલ્લા 3 વર્ષથી આજ દિન સુધી તારીખ પર તારીખ જ પડી છે
આજે બે હાથ જોડીને અને હજારો ઉમેદવાર ના ભવિષ્ય ને ધ્યાનમાં રાખી નામદાર આજ રોજ ન્યાય કરે તેવો અરજ છે. 🙏🙏🙏
@sanghaviharsh@CRPaatil
આવા શિક્ષણમંત્રી કે અભણ ધારાસભ્યની ગુજરાત ને કોઈ જરૂર નથી જેના પોતાના દીકરા પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા હોય,જેના કાર્યકાળ માં #વિદ્યાસહાયક નોકરી પણ નસીબમાં ન હોય એટલે ભાવનગરના યુવાનો મતદાન સમયે આપણા આંદોલનોના સમય ને એકવાર યાદ કરીને મત આપજો આપોઆપ આવા નેતા બેરોજગાર બની જશે.
#lrdwatinglist2018
અમે છેલ્લા 66 દિવસથી લડી રહ્યા છે. સરકારની સંવેદના મરી ગઈ છે. તેથી અમે આજરોજ સરકારનું બેસણું કરેલ છે. અને જો સરકાર અમારું નહીં સાંભળે તો અમે સરકાર વિરુદ્ધ પ્રચાર કરશું. અને ચૂંટણી પછી પણ અમે અમારી લડત શરૂ રાખશું.
@sanghaviharsh@CRPaatil@CMOGuj
ભુતકાળ માં જે ભોગવ્યું છે તે યાદ રાખી ને વોટ આપજો ભાઈઓ...એટલે એવી રીતે મતદાન કરજો અને બીજાને પણ કરાવજો કે આવનારો સમય પણ આવો ન કાઢવો પડે....
#LRD#SRPF#GPSC#TET_TAT
@LaloMandera#LRD_MALE_2018_19
છેલ્લા 3 વર્ષથી ન્યાયથી અમને જાણી જોઈ ને વંચિત રાખવામાં આવી રહ્યા છે.
બાકી અમે કાયદા મુજબ અને બંધારણ મુજબ જ માંગ કરી રહ્યા છે
અમે સાચા હોવા છતાં કેમ અમને હજુ ન્યાય નથી મળ્યો.
23-11 ના રોજ કોર્ટ અમારો સમય અને ઉમર ને ધ્યાને રાખી ને તુરંત ન્યાય કરે તેવી આશા છે