ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા માં-બહેનની ખુજ ગંદી ગાળો બોલીને ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી સાથે જે વર્તન કર્યું છે. તેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને તેમના આ વર્તન પર કાયદેસર ની કાર્યવાહી થાય તેવી એસોસિયેશનની માંગ છે.
@CMOGuj@pkumarias@trajendrabjp@ombirlakota
Good Governance Initiative(Citizen centric services with decentralised approach) હેઠળના સાતમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ રોહીશાળા ગામે લોકોને વિવિધ પ્રકારની જાહેરસેવા નો લાભ આપવામાં આવ્યો.@Collectorbotad @mahitibotad @Botad_Prant
આજરોજ જિલ્લાના કૃષિપાકો ની પ્રતિ હેક્ટર લોનની રકમ નક્કી કરવા સંદર્ભે નાબાર્ડ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓ. બેન્ક, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેન્ક, જિલ્લા ખેતીવાડી અધિકારી, પશુપાલન અધિકારી તથા બિન સરકારી સભ્યો (ખેડૂત તથા પશુપાલક અગ્રણીઓ) ની ઉપસ્થિતિમાં (1/2)
@pkumarias@CMOGuj
આજ રોજ મામલતદાર, બોટાદ(ગ્રામ્ય) ની કચેરી દ્વારા આગામી ગ્રામ પંચાયત ચૂંટણીના તૈયારીના ભાગ રૂપે મતદાન સાહિત્ય અને સ્ટાફના ડીસ્પેચિંગ અને રિસિવિંગના આયોજન અને સંકલન બાબતે વિસ્તૃત સમજણ આપતી મીટીંગ કમ ટ્રેનીંગ નું આયોજન કરાયું.@Collectorbotad@Botad_Prant @mahitibotad
તા:૧૪/૧૨/૨૦૨૧ ના રોજ મામલતદાર, બોટાદ(ગ્રામ્ય)ની કચેરી દ્વારા આગામી ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી ૨૦૨૧ હેઠળના ચૂંટણી સ્ટાફ(Presiding office, PO1,PO2,FPO) ની દ્વિતીય તાલીમનું આયોજન કરાયું હતું.@Collectorbotad@Botad_Prant@SECGujarat @mahitibotad
આજરોજ બોટાદ સિટી મામલદાર કચેરી ખાતે બોટાદ સિટી ના તમામ FPS દુકાનદારો સાથે મિટિંગ કરી PMUY, e-Shram કાર્ડ, બેંક ખાતા જોડાણની પ્રક્રિયા તેમજ તેમના દ્વારા હાલ શરૂ રસીકરણના કાર્યક્રમમાં લોકભાગીદારી વધારવા બાબતે સમીક્ષા કરી.@Collectorbotad@Botad_Prant @mahitibotad
જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીના માર્ગદર્શન મુજબ NFSA 2013 હેઠળના તમામ રેશનકાર્ડ ધારકોના આધારકાર્ડ નું સિડિંગ તથા વેરીફીકેશન પૂર્ણ કરી રાજ્યમાં બોટાદ જિલ્લો પ્રથમ ક્રમે.. @Collectorbotad@Botad_Prant@DSOBOTAD @mahitibotad
ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૧ ની પૂર્વતૈયારીના ભાગ રૂપે મામલતદાર કચેરી, બોટાદ(ગ્રામ્ય) દ્વારા તા.૧૧/૧૨/૨૦૨૧ ના રોજ ચૂંટણી સ્ટાફ(Presiding office & Polling officer 1) ની વિસ્તૃત પ્રથમ તાલીમ નગરપાલિકા હોલ ખાતે યોજવામાં આવી.@Collectorbotad@Botad_Prant@InfoGujarat
જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ૨૪/૧૧/૨૦૨૧ ના રોજ ભિક્ષાવૃતી સાથે સંકળાયેલ બાળકોનો બચાવ કરી સામાજિક પુનઃસ્થાપન કરવાના ભાગરૂપે આ બાળકોને તાલુકા વહીવટી તંત્ર અને વિવિધ વિભાગો દ્વારા અનાજ, કઠોળ, શાળા પ્રવેશ વગેરે સહાય આપવામાં આવી.. @Collectorbotad@Botad_Prant@sutharsuraj4893
આજરોજ જિલ્લાના મહેસુલી અધિકારીશ્રીઓની માસિક બેઠક રાખવામાં આવેલ. તેમાં હકપત્રક ની પેન્ડીંગ નોંધો, વિવિધ મહેસુલી કાયદા હેઠળના પેન્ડિંગ કેસો, RIC કચેરીના પેન્ડિંગ પેરા, દબાણ ના કેસો, વસૂલાત વિગેરે બાબતો અંગે વિગતવાર સમીક્ષા કરી (1/2)
@kamaldayani@pkumarias@CMOGuj
મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ૨૦૨૨ અન્વયે આજે બોટાદ(ગ્રામ્ય) તથા બોટાદ(શહેર) તાલુકાના વિવિધ મતદાન મથકોની મામલતદાર કચેરી બોટાદ(શહેર તથા ગ્રામ્ય)ની ટીમ દ્વારા બુથની મુલાકાત @MamBotadcity@Botad_Prant@Collectorbotad@CEOGujarat
મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૨ અંતર્ગત નવી નોંધણી
સરનામામાં ફેરફાર કે મતદાર ઓળખપત્રકમાં સુધારો કરવા તા. ૧૪/૧૧/૨૦૨૧, ૨૧/૧૧/૨૦૨૧, ૨૭/૧૧/૨૦૨૧ તથા ૨૮/૧૧/૨૦૨૧ ના રોજ તમારા નજીકના મતદાન મથક ખાતે બીએલઓનો સંપર્ક કરો - મતદાર નોંધણી અધિકારી ૧૦૭-બોટાદ વિ.સ.મ.વિની આપ સૌને નમ્ર અપીલ.
બોટાદ જિલ્લામાં વયોશ્રી યોજના નોંધણી CSC કેન્દ્ર પર ચાલુ છે. તો દરેક વડીલો ને ખાસ અનુરોધ છે કે જલ્દીથી આપની નોંધણી કરાવો.
@CMOGuj@pkumarias@InfoGujarat