જ્ઞાન સહાયકને હવે ખ્યાલ આવે છે કે મોટીભરતીની અગત્યતા શું હોય છે
મારા ભોળા જ્ઞાનસહાયક 2-3મહિના ત્યારે થોભી ગયા હોત તો આજે કાયમીશિક્ષકોની મોટી ભરતી થઈ હોત!
હવે જગ્યા નથી એમ કહી 7500માં સમજાવશે!
જ્ઞાનસહાયકો હજી પણ સમય છે મોટી સંખ્યમાં રાજીનામું આપો
#गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
માનનીય શ્રી@Bhupendrapbjp તમે 11 માસનો કરાર મંત્રીમંડળમાં કેમ લાગુ પાડતા નથી?! તમને કેમ કાયમી પદ.એ પણ પેન્શન સાથે તો પછી અમને કરાર ઉપર કેમ?!! કરાર એટલું બધું જ સારું હોઈ તો @kuberdindor સાહેબને કરાર ઉપર રાખો. દિવાળી-ઉનાળાનો પગાર પણ કપાવો જોઇએ.
#गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
#

गुजरात सरकार कायमी भर्ती क्यों नहीं करना चाहती??
गुजरात सरकार खानगी स्कूलों को बढ़ावा दे रहे हैं
बच्चों को सरकारी स्कूलों में पढ़ना नहीं चाहती हैं
गुजरात सरकार।
#गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
માનનીય શ્રી@Bhupendrapbjp તમે 11 માસનો કરાર મંત્રીમંડળમાં કેમ લાગુ પાડતા નથી?! તમને કેમ કાયમી પદ.એ પણ પેન્શન સાથે તો પછી અમને કરાર ઉપર કેમ?!! કરાર એટલું બધું જ સારું હોઈ તો @kuberdindor સાહેબને કરાર ઉપર રાખો. દિવાળી-ઉનાળાનો પગાર પણ કપાવો જોઇએ.
#गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
ગુજરાતમાં 7 000 કાયમી શિક્ષકોની ભરતી થયા પછી પણ આશરે 8000 જેટલી જગ્યાઓ ખાલી રહેશે. ગુજરાતમાં માધ્યમિક હાઇસ્કુલ અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં હાલના તબક્કે 15000 શિક્ષકની પોસ્ટ છે ખાલી. ધોરણ 9 થી 12 માં નવી ભરતી પછી પણ હજારો શિક્ષકોની રહેશે ઘટ્ટ
ગુજરાત પોલીસ ને કહેવાનું કે અમારા જનતા ટેકસ ના રૂપિયે જ તમારો પગાર થાય છે જનતા ના દિકરા દિકરીઓ સાથે ગર વર્તણૂક પેલા જરા વિચાર કરી માનવતા દાખવવી.. આ તાનાશાહી સરકાર કાલે જતી રહેશે તમારે જનતા સાથે રહેવાનું છે..
@GujaratPolice@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
"बेकार है वो जुबान जो जुल्म के खिलाफ बोल ना सके","नाकाम है वो हाथ जो जुल्म के "खिलाफ लिख न सके","झूठे है वो पर जो सत्य के साथ खड़े न हो सके"✍🏾✊🏿
#गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
मोदी साहब क्या 11 महीने के कॉन्ट्रैक्ट बेस पर लगाकर भारत कों शिक्षा का केंद्र बनाना चाहते हो?
यह वीडियो कही और का नहीं गुजरात मॉडल का है जहाँ 𝗧𝗘𝗧,𝗧𝗔𝗧 पास कर चुके युवा अपना हक अधिकार मांग रहे थे जिनके साथ गुजरात प्रशासन का व्यवहार निंदनीय है!
#गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो