#GSRTC_19950_fix_1900_GREAD
નીતિન પટેલ એમ કહે છે કે એસટીમાં સેટલમેન્ટ છે તો મારા વાલા નીતિન પટેલને જણાવી દઈએ કે નાયબ મુખ્યમંત્રી ની પોસ્ટ પણ ગેરબંધારણીય છે
#GSRTC_19950_fix_1900_GREAD
નાણાકીય લેવડદેવડ વર્ગ 3 નો જ કર્મચારી કરી શકે
તોય EBTM મશીન અને નાણાકીય વ્યવહાર કરતા ગુજરાત એસ ટીમાં કંડકટર ને 1650 ગ્રેડપે આપી કરતો હળાહળ અન્યાય
1900 ગ્રેડપે હક છે અમારો અમે અમારો હક માગીએ છીએ