ધોરણ નવ થી 12 ના શિક્ષકો ની પરીક્ષા પદ્ધતિ માં ફેરફાર.. હવે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. પહેલી પરીક્ષા ક્લિયર કરનારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે. શિક્ષકોની ગુણવત્તામાં વધારો કરવા માટે પદ્ધતિમાં થયો ફ��રફાર. શિક્ષણ વિભાગે ઇશ્યૂ કર્યો પરિપત્ર
ધારાસભ્ય .સાંસદ .વિધાનસભા .લોકસભા.વડાપ્રધાન વગેરે પદો ઉપર એક વાર યોજના લાવો પ્રવાસી વડાપ્રધાન .પ્રવાસી ધારાસભ્ય.પ્રવાસી સાંસદ અને આવડત વગરના ..લાયકાત વગરના એકવાર નેતાઓ તો ખબર પડે.
જનતા ટેક્સ ભરે છે અને ભણવા પડે છે ખાનગી શાળામાં બાળકોને કારણ શિક્ષકો વગરની શાળાઓ....
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ માટે શિક્ષક યોગ્યતા કસોટી TET-1 અને TET-2 માટે આવેલ ઓનલાઈન અરજી પત્રકો અન્વયે TET-1 કસોટી તા.૧૬/૦૪/૨૦૨૩ના રોજ અને TET-2 કસોટી તા.૨૩/૦૪/૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. TET-1 માટે અંદાજે ૮૭ હજાર અને TET-2 માટે અંદાજે ૨ લાખ ૭૨ હજાર ઉમેદવારો કસોટી આપશે.