મહિલા દિવસ નિમિત્તે માન મુખ્યમંત્રી શ્રી અને માન. મંત્રી શ્રી મહિલા અને બાળ વિભાગ ના હસ્તે Icds અંતર્ગત રાજ્ય કક્ષાનો માતા યશોદા એવોર્ડ જામનગર જિલ્લાના મુખ્ય સેવિકા શ્રી કુંદનિકાબેન પટેલ ને મળતા જામનગર જિલ્લા નું ગૌરવ વધારેલ છે.
વર્ષ 24-25 માં લાલપુર તાલુકામાં આંગણવાડી કેન્દ્ર માટે દાતાશ્રી દ્વારા બે નવીન આંગણવાડી(મોટી રાફુડદળ)બનાવી આપેલ અને વર્ષ 25-26 આંગણવાડી કેન્દ્રનું અપગ્રેડેશનનું કામ કરી આપેલ @ગામ નવી પીપર, તાલુકો:લાલપુર
આંગણવાડી કેન્દ્ર નવીનીકરણ ઝુંબેશ હેઠળ csr ફન્ડ નયારા એનર્જી તુષ્ટિ પ્રોજેક્ટ હેઠળ તાલુકો:લાલપુર જિલ્લો :જામનગરમાં ગામ જશાપર, મોડપર, નવાણીયા, રંગપર અને મોટા લખીયા,નાના લખીયા કુલ 06 કેન્દ્રમાં રીનોવેશન અપગ્રેડેશન કરવામાં આવેલ જેમાં રંગ રોગન નાના મોટા સમારકામ અને જરૂરી ફર્નિચર આપેલ
જોડિયા તાલુકાના ભાદરા ગામના પ્રવાસ દરમ્યાન પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતના ખેતરની મુલાકાત લઇ તેમની સાથે પરિસંવાદ કરી અભિનંદન પાઠવ્યા તથા આસપાસના ગામોના અન્ય ખેડુતોને પણ પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું.
@ADevvrat@CMOGuj@JayantiRavi@InfoGujarat@infojamnagargog
આજરોજ આઈ સી ડી એસ ઘટક વાલમ ના કાંસા સેજા ના થલોટા કેન્દ્ર નંબર - 1 ના નવીન કેન્દ્ર નુ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં તાલુકા પ્રમુખશ્રી, સીડીપીઓશ્રી તથા ગામના તમામ આગેવાનો હાજર રહ્યા અને નાના ભૂલકાઓ માટે આંગણવાડી કેન્દ્ર ખુલ્લું મુકાયું.